કેન્સરના દર્દીઓ માટે આ ડોક્ટર છે મસીહા, મફતમાં કરે છે ઈલાજ

0
1855

એક બાળક તેની માતાને નિર્દોષ ભાવે પૂછે છે કે શું આપણે ગોડસે કાકા નો ઈલાજ નથી કરાવી શકતા? શું આપણે જ્યારે નથી બચાવી શકતા ત્યારે તેની મા કહે છે કે ગોડસે કાકાને એવી બીમારી છે જે બહુ મોંઘી છે અને એનો ઈલાજ આપણા માટે શક્ય નથી. ગોડસે કાકાને ફેફસાનું કેન્સર હતું. ત્યારથી મેં નક્કી કરી લીધું હતું કે કેન્સર નો ડોક્ટર બનીશ અને કેન્સરના  રોગથી પીડિત લોકોનો ઇલાજ કરીશ અને તેમનો જીવ બચાવી તેઓ સ્વપ્નિલ માને કહે છે.

આ વાત એ સમયની છે જ્યારે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના સોનગઢ ગામમાં રહેવાવાળા સ્વપ્નિલ માને ફક્ત દસ વર્ષના હતા.  અને ગામની સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ગોડસે કાકા પાડોશી હતા. એ મજૂરી કરીને દિવસના 50 થી 60 રૂપિયા કમાતા હતા પરંતુ એક દિવસ તેઓ એવી બીમારીના શિકાર બન્યા કે તેની બધી જ આવક પૂરી થઈ ગઈ. સ્વપ્નિલ પોતાની નાની ઉમર મા ગુસ્સે કાકા ને રોજ મળતા જોઈ રહ્યો હતો.  એક દિવસ ખબર પડી કે પચાસ હજાર રૂપિયા ન હોવાને કારણે પોતાના ફેફસાના કેન્સર નો ઈલાજ કરાવી શકે તેમ નથી અને અંતે તેઓ આ બીમારીના શિકારને લીધે પોતાનો જીવ ગુમાવ્યો.

ડોક્ટર માને હવે કેન્સર સ્પેશિયાલિસ્ટ છે અને કેન્સરના રોગીઓ માટે પોતાના સાથીઓ સાથે મળીને ગામ ગામડામાં પોતાનો કેમ્પ લગાવે છે. પોતાને ત્યાં ની આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે પિતાજી એક બેંકમાં કામ કરતા હતા અને પોતાની સેવાથી નિવૃત્ત થઈ ગયા હતા.  આંગણવાડી કાર્યકર હતા અને એમની આવકમાંથી ઘરનો તમામ પર ચાલતો હતો. અને પછી વધારે પડતી નહોતી એટલે તો પોતાના પાડોશી નો ઈલાજ કરાવી શકે તેમ ન હતા.

સમગ્ર વિશ્વમાં  પ્રતિવર્ષ લગભગ વ્યક્તિઓને કેન્સર થાય છે અને આવતા ૨૦ વર્ષમાં ૭૦ ટકાનો વધારો થવાની શક્યતા છે. કેન્સરથી હાલમાં દર વર્ષે ૮ લાખ લોકોના મૃત્યુ થાય છે. સમગ્ર વિશ્વમાં મૃત્યુ થતાં છ લોકોમાંથી એક લોકોના મોતનું કારણ કેન્સલ હોય છે. ભારતમાં લગભગ ૩૦ લાખથી વધુ કેન્સરના દર્દીઓ દરેક સમયે હાજર રહે છે. તેમાંથી લગભગ 8 લાખ લોકોને મૃત્યુ થાય છે.

2011માં ડોક્ટર સલમાને કેન્સર પીડિત દર્દીઓ માટે  ઓછા ખર્ચે ઈલાજ કરવાનું શરૂ કર્યું. ગરીબ લોકોનો ઇલાજ તેઓ મફતમાં કરી આપતા હતા. ડોક્ટર સ્વપ્નને જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં બધી જ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે.  એમના સિવાય ત્રણ વરિષ્ઠ ડોક્ટર પણ તેમની ટીમમાં કામ કરે છે. દર્દીઓને દવા માટે મેડિકલ સ્ટોર પણ 24 કલાક માટે ખુલ્લો રહે છે જ્યાં તેમને જેનરીક દવાઓ આપવામાં આવે છે. જેનરીક દવાઓ એવી દવા છે જે બીજી દવાઓ કરતા સસ્તી મળે છે.  દર રવિવારે ગામડામાં જઈને કેમ્પનું આયોજન કરે છે અને લોકોને જણાવે છે કે કેન્સર શું છે અને તેનાથી કેવી રીતે બચવામાં આવે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here