કેન્સર માટે રામબાણ ઈલાજ છે ગાજરનું જ્યુસ, જાણો એવી ખાસ વાતો જે તમે નથી જાણતા

0
2310

કેન્સર જેવી ઘાતક બિમારી થી બચવા માટે તેનો ઈલાજ પહેલા ચરણમાં જ કરવો યોગ્ય છે. પરંતુ કેન્સર ના આ મામલામાં તેનો ખુલાસો ત્યારે થાય છે જ્યારે તે પોતાની પ્રારંભિક અવસ્થા થી આગળ વધી ગયું હોય છે. આવામાં કીમો થેરપી સિવાય કેન્સર નો બીજો કોઈ ઈલાજ નથી હોતો. અને તે વધુ તકલીફ આપે છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે ચોથા સ્ટેજ પર આવ્યા પછી પણ કેન્સરનો ઈલાજ સંભવ છે માત્ર ગાજરના સેવનથી.

બ્રિટનની ન્યુ કૈસલ યુનિવર્સિટીમાં કરવામાં આવેલી એક શોધ અનુસાર ગાજરમાં પોલીએસીલીટીન હોય છે જે કેન્સર કોશિકાઓને સમાપ્ત કરી ટ્યુમર નો વિકાસ રોકવા માં સહાય કરે છે. તે ઉપરાંત ગાજરમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ સિવાય આલાવા બીટા-કેરોટિન, આલ્ફા કેરોટિન, કેલ્શિયમ આ સિવાય અન્ય પોષક તત્વ હોય છે જે આંતરિક અંગો ને સ્વસ્થ રાખવામાં સહાય કરે છે.

શોધ અનુસાર ગાજરમાં રહેલું ફૈલકારિનોલ, ફૈલકેરિન્ડીયોલ અને ઍન્ટિ-કૅન્સર તત્વ લંગ કેન્સર બ્રેસ્ટ કેન્સર અને કોલોન કેન્સરના ખતરાને દૂર કરે છે. તેમાં રહેલો કેરેટીનોઇડ એસિડ મહિલાઓમાં થતા સ્તન કેન્સર કારક કોશિકાઓ શરૂઆત થતા અટકાવે છે.

ગાજરના સેવનથી કેન્સર ચોથા સ્ટેજ પર પણ જીત મેળવી તેવું એક ઉદાહરણ સામે આવ્યું છે. ઇન્ડિયા ટાઇમ્સ ડોટ કોમમાં પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર અનુસાર કેમરૂન નામની એક મહિલાએ ગાજરના જ્યુસનું સેવન કરીને કેન્સરના ચોથા સ્ટેજમાં હોવા છતાં કેન્સર સામે વિજય મેળવ્યો. કેમરૂન જણાવે છે કે તેને 2013માં કોલોન કેન્સર વિશે ખબર પડી અને ત્યારે તે ચોથા તે જ ઉપર આવી ગયું હતું કીમોથેરપી સિવાય તેના માટે કોઈ વિકલ્પ જ ન હતો.

કેમરૂને ઈન્ટરનેટ ઉપર રિસર્ચ કરી અને રાલ્પ કોલે નામના વ્યક્તિ નો અનુભવ વાંચ્યો જેણે પ્રતિદિન બે પોઇન્ટ 25 કિલો ગાજરનો જ્યુસ પીવાથી કેન્સર માં ઘણો લાભ થયો હતો. ત્યારબાદ કેમરુને પણ ગાજરના જ્યુસનું સેવન ચાલુ કરી દીધું. કેમરુને લગાતાર આઠ સપ્તાહ સુધી પ્રતિ દિન 2.25 કિલો ગાજરનો જ્યુસ પીવાનો ચાલુ કર્યો અને તે દરમિયાન કેમરુને ફીલ થયું કે કેન્સર ટ્યુમર થવાવાળી વૃદ્ધિ રોકાઈ ગઈ. અને 13 મહિના પછી તેમનું કેન્સર સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here