કેન્સર – હાર્ટ એટેક જેવી ૧૦ બીમારીઓથી બચાવે છે રમ, બસ ફક્ત પીવાની સાચી રીત ખબર હોવી જોઈએ

0
3118

રમ પીવાના ફાયદા સાંભળીને તમને થોડું અજીબ લાગશે, પરંતુ રમ ફક્ત દારૂ નથી. રમ પીવાથી જ્યાં માણસને થોડો નશો ચડે છે ત્યાં વળી એ આપણી તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે. એટલા માટે આજે અમે તમને રમ પીવાના ફાયદા વિશે જણાવીશું જેને જાણીને તમારા પગ નીચેથી જમીન ખસકી જશે. દુનિયાભરમાં સૌથી વધારે પીવામાં આવતું આલ્કોહોલ રમ તંદુરસ્તી માટે સૌથી વધારે ફાયદાકારક છે.

રમ શેરડીના રસમાંથી બને છે જે મુખ્ય રૂપથી કેરીબીઆઈ આલ્કોહોલ છે. મધ્ય અમેરિકા અને મેક્સિકો જેવા કંઇક અલગ ક્ષેત્રોમાં તેનું ઉત્પાદન કરવામાં આવે છે એક ગ્લ્યુટેન ફ્રી આલ્કોહોલ છે અને સ્વાદમાં મીઠા ની સાથે થોડી કડવી પણ છે. અને તે જેમ જૂની થાય તેમ થોડાક ભુરા અને કાળા રંગની થઈ શકે છે. રમ નો કલર બ્લડ કે યલો હોય છે. રમ નો કોઈ સર્ટિફ ઇતિહાસ જ્ઞાત નથી પરંતુ તે કેરિબિયન માં 500 થી વધુ મોટા સ્તર પર ઉત્પાદિત છે.

શું તમે જાણો છો રમ પીવાના ફાયદા

રમ ની બ્રાન્ડ ઓલ્ડ મોન્ક વધુ ચર્ચિત છે કપિલ મોહને તેને બનાવ્યું હતું અને આ બ્રાન્ડે દુનિયાભરમાં ધૂમ મચાવી હતી કપિલ મોહન એ 1954 માં આ રમ ને લોન્ચ કર્યું. કપિલ મોહન નો મૃત્યુ 6 જાન્યુઆરી 2018 માં થયું હતું.

રમ આલ્કોહોલની માત્રા 40 થી 60 ટકા હોય છે. રમ ને દારૂ ની રીતે તો કરવામાં આવે છે પરંતુ તે ઘણી જગ્યાએ સાધારણ પણ છે. જેમ કેરમ અને કોક વધુ લોકપ્રિય છે. રમ ને જો સાચા અર્થમાં લેવામાં આવે તો તે શરીર માટે હાનિકારક નથી. તેનું વધુ સેવન જ શરીર માટે નુકસાનકારક છે. રમ ના ફાયદા જાણી અને તમે આશ્ચર્યજનક થઈ જશો મોહન  એ પણ રમ ના ફાયદા બધાને જણાવી ને લોકોને જાગૃત કર્યા. ડોક્ટર્સે પણ પીવાના ફાયદા બતાવ્યા. ડોક્ટરે કહ્યું કે યોગ્ય માત્રામાં રમ પીવાથી શરીર માટે ફાયદાકારક છે અને અમુક બીમારીમાં દવા સ્વરૂપે પણ છે.

રમ પીવાથી વ્યક્તિ સાંધાના દુખાવામાંથી છુટકારો મેળવી શકે છે. રમનું સેવન કરવાથી માંસપેશી માં થતા દુખાવામાં રાહત મળે છે. ખાસ કરી વૃદ્ધવસ્થા વખતે રંગનું સેવન માંસપેશીઓને મજબૂત પ્રદાન કરે છે. અને તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેનાથી બિમારીની ચિંતા ઓછી રહે છે. રમના જરૂરી પોષક તત્વો શરીરના રોગોને સામે લડવાની ક્ષમતા ધરાવે છે પરંતુ તેના સેવન માત્રામાં ધ્યાન રાખવુ.

રમ ની તાસીર ગરમી હોય છે તેથી તે શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરે છે. રમ પીવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. જો કોઈ માણસને વધુ ઠંડી લાગતી હોય તો તે રમનું સેવન કરે. ઠંડીની સીઝનમાં તાપમાને સંતુલન બનાવવા માટે રમનું સેવન જરૂરી છે. રમ પીવાથી શરદી ઉધરસ દૂર રહે છે. રમ પીવાથી ઠંડી લાગતી નથી અને તેનાથી શરદી ઉધરસ પણ નથી થતી.

રમ પીવાથી હૃદય એકદમ સ્વસ્થ રહે છે. હૃદયરોગની બીમારી દૂર રહેવા માટે રમ લાભદાયક છે. હાર્ટ અટેક લઈને કેન્સલ સુધી ની બીમારીઓ રમ દૂર કરે છે. અને તેનું સેવન કરવાથી તમને સારી ઉંઘ આવે છે. ઘણા માણસો બોડીને રિલેક્સ કરવા માટે રામનું સેવન કરે છે તેમાં એવા તત્વ હોય છે કે જેનાથી ઊંઘ સારી આવે છે. રમ પીવાથી ડાયાબિટીસમાં લક્ષણ સૌથી પહેલા નજરમાં આવી જાય છે. જો તમને શૂગરની સમસ્યા હોય તો રમ પીવાથી તે દૂર થાય છે. તેની સાથે રમ પિત્તાશયની થેલી ની પણ સમસ્યા દૂર કરે છે.

રમના સેવનથી માનસિક શાંતિ મળે છે. પરંતુ તેનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. રમના સેવનથી માનસિક રોગ જેવા અલ્માઈઝર અને પારકિસન રોગમાં ફાયદો થાય છે. પાર્કિસન રોગ કેન્દ્રીય તંત્રિકા નો એક રોગ છે જેમાં રોગીના શરીર ના અંગો માં કંપન થાય છે. જો કોઈના શરીરમાં કંપન થતું હોય તો રમ નું સેવન કરવું જોઈએ. પરંતુ તે ડોકટરની સલાહથી જ કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here