બાઇક અને સ્કૂટર ચલાવનારા માટે મોટા સમાચાર, બદલી રહ્યો છે હેલ્મેટ સાથે જોડાયેલ નિયમ

0
789

હેલ્મેટની ક્વોલીટી સુધારવા માટે સરકાર મહત્વપૂર્ણ પગલું ભરી શકે છે. જલદી હેલ્મેટની ક્વોલિટીને બી આઈ એસ એક્ટ થી લાવી શકાય છે. આની પાછળનો ઉદ્દેશ હેલ્મેટની ક્વોલિટી નિશ્ચિત કરવાનો છે. દેશમાં દર વર્ષે બે કરોડ હેલ્મેટ બને છે.

જેમાં ૭૦% હેલ્મેટનું નિર્માણ નાની અને સંગઠિત કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. આવામાં સરકાર હેલ્મેટ માટે આઈએસઆઈ માર્ક અનિવાર્ય કરવા માટે એક નિયમ ની યોજના બનાવી રહી છે.

આ નિયમોને ૧૫ જાન્યુઆરીથી લાગુ થવાનો હતો પરંતુ તે પહેલા તેની ૧૫ એપ્રિલ અને ૧૫ જુલાઈ સુધી આગળ વધાર્યું. ભારતમાં કુલ ૨૧૯ કંપનીઓ છે જેમાંથી માત્ર એ જરૂરી સર્ટિફિકેશન પ્રાપ્ત કર્યું છે.

બીઆઈએસ એક્ટ ૨૦૧૬ થી હેલમેટની સુરક્ષિત બનાવવા માટે અનિવાર્ય સર્ટિફિકેટના નોટિફિકેશન ઓગસ્ટ ૨૦૧૮માં ચાલુ કર્યું. તેની હેલ્મેટસ (કોલીટી કંટ્રોલ) ઓર્ડર ૨૦૧૮ નામ આપવામાં આવ્યું. પરંતુ આજ સુધી તે નોટીફાઇ નથી થયું અને ડ્રાફ્ટ માં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here