ભારતમાં આવેલા છે અમુક એવા ગામ જેનું નામ લેવામાં લોકોને આવે છે શરમ, તમે ક્યારેય આવા નામ સાંભળ્યા છે કે નહીં?

0
6140

મોટા અને ઘરડાં માણસો કહે છે કે કોઈ પણ વ્યક્તિ પર તેના નામનો ખૂબ જ અસર પડે છે. આપણે નામથી જ આપણું વ્યક્તિત્વ ની પહેચાન હોય છે. હરિયાણાના કેટલા ગામના નામ એવા છે જેનાથી લોકો તેનો નામ લેવું જ ઇચ્છતા નથી. અહીંના લોકોનું કહેવું છે કે જો અમે અમારા ગામનું નામ કોઈ પૂછે છે તો અમે તેને કહેવામાં ખચકાટ અનુભવીએ છીએ.

હરિયાણાના કેટલાક ગામના નામ આ પ્રકારના છે કિન્નર, કુત્તાબાદ, ચોરપુર, કુતીયાવાળી, કુટિયાખેડી, લૂલા અહીર અને દુર્જનપુર (જ્યાં ખરાબ લોકો રહેતા હોય). અહીંના રહેવાવાળા ઓનું માનવું છે કે તેમના ગામનું નામ તેમની ભાવના થી મેળ નથી ખાતો.

ગ્રામીણોની માનીએ તો આ તેમના માટે શરમજનક છે. જે તેમની માંગ છે કે દુર્જનપુર નું નામ બદલીને સજ્જનપુર કરી દેવું જોઈએ. અહીંના વાસીઓ નું કહેવું છે કે ગામના નામ આ રીતે અટપટા હોવાના કારણે તેમના જીવન પર નકારાત્મક અસર પડે છે. હવે નામ ચોરપુર લઈ લ્યો તો અહીંના ગ્રામીણ જ્યારે પોતાના ગામનો નામ કોઈને કહે છે તો તેમને શરમ આવે છે. લોકો એ કહીને તેમનો મજાક ઉડાવે છે કે આ ગામમાં ચોર રહે છે. અહીંના લોકોની માંગ છે કે આ ગામનું નામ સાધુપુર રાખી દેવું જોઈએ.

હરિયાણાના સિરસા જિલ્લાના ગુપ્તા વડગામમાં રહેવાવાળા ગ્રામીણ ગરીબ એક દશકથી મુખ્યમંત્રી કાર્યાલયમાં પોતાનો પ્રતિનિધિ મોકલી રહ્યા છે. પરંતુ નામોનું બદલવુ એટલું આસાન કામ નથી. અહીં એક લાંબી પ્રક્રિયા છે જેમાં રાજ્ય મંત્રીમંડળની મંજૂરીથી લઈને કેન્દ્ર સરકાર તકની મંજૂરી શામેલ છે.

કુતા શબ્દ ઘણી વખત ગાળ માટે ઉપયોગ કરવામાં આવે છે. કહી દઈએ કે પહેલા કુતાબાદ ગામ ને ઢાણી કહેવામાં આવતું હતું પરંતુ અહીં આ કુતરાઓ લોકોને કરડી લેતા હતા તેથી બધાએ તેનું નામ કુત્તાબાદ રાખી દીધુ. અહીંના લોકોની કહેવું છે કે તેનું નામ કુત્તા બાદથી બદલીને પ્રેમ નગર કરી દેવું જોઈએ.

ગામ કુતિયા વાડી નામ રાખવાના પાછળ પણ કેટલીક એવી જ કહાની છે. પહેલા સહજાદ પૂર નામથી આ ગામમાં આઝાદી પહેલા એક અંગ્રેજ અધિકારી આવ્યો હતો અને તેણે કોઈ કુતિયા એ કરડી લીધો હતો ત્યારે તેણે ગુસ્સામાં આવીને આ ગામનું નામ બદલીને કુતિયાવાળી રાખી દીધુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here