અપાર ધન-દૌલત આપે છે ૨૧ મુખી રુદ્રાક્ષ, સાક્ષાત કુબેર કરે છે તેમાં નિવાસ

0
916

ધન-દોલત અને સોના નીચા રાખવા વાળા ને ૨૧ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ તેને પૂજા સ્થાનમાં પણ રાખવું જોઈએ. રુદ્રાક્ષ અનેક મુખવાળા હોય છે. પરંતુ તેમાં લક્ષ્મીને આકર્ષિત કરવાવાળા સૌથી પ્રભાવી રુદ્રાક્ષ છે ૨૧ મુખી રુદ્રાક્ષ. તેમાં સ્વયં ભગવાન શિવએ કુબેર ની સ્થાપના કરી હતી. તેથી ૨૧ મુખી રુદ્રાક્ષ જ્યાં હોય છે ત્યા ધનદોલત, સોનું અને ઐશ્વર્યાની કમી કોઈ દિવસ થતી નથી.

આ રુદ્રાક્ષ માત્ર કુબેરના સિવાય બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનો વાસ પણ હોય છે. તેને ઘરમાં રાખવાથી શાંતિ તેમજ સમૃદ્ધિનું વાતાવરણ પેદા થાય છે. આ રુદ્રાક્ષ અપાર સમૃદ્ધિ લઈને આવે છે. આ રુદ્રાક્ષ વ્યક્તિમાં સદ્કર્મો નો ઉદય થાય છે.  રુદ્રાક્ષની સૌથી મોટી વિશેષતા એ છે કે જો તેનું ગૃહસ્થ વ્યક્તિ સુખ-સમૃદ્ધિના ઉદ્દેશ્યથી ધારણ કરે તો તેને ઈચ્છિત ફળ મળે છે અને જો અધ્યાત્મક ના માર્ગ પર ચાલવા વાળા ની  વ્યક્તિ 21 રુદ્રાક્ષ ધારણ કરે તો તેઓ ઉચ્ચ કોટિનો સાધક બને છે.

૨૧ મુખી રુદ્રાક્ષ ના લાભ

  • ૨૧ મુખી રુદ્રાક્ષ ઘરમાં રાખવાથી શાંતિ નું વાતાવરણ પેદા થાય છે અને તે રુદ્રાક્ષ અપાર સમૃદ્ધિ લઈને આવે છે.
  • તેને પહેરવાથી અધ્યાત્મક જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને વ્યક્તિ સત્ય અને સંયમી જીવન જીવવાની રાહ પર ચાલવા માંડે છે.
  • ભગવાન કુબેરનો સ્વરૂપ આ રુદ્રાક્ષ ધનની કમીને દૂર કરે છે. તે ધારણ કરવાથી નિર્ધન પણ ધનવાન થઇ જાય છે.
  • ભૂમિ, ભવન, સંપત્તિ ,વાહનસુખ રુદ્રાક્ષ ને પહેરવાથી સ્વયમ જ ખેંચાઈ આવે છે.
  • પ્રેમ, સૌંદર્ય અને આકર્ષણ પ્રભાવમાં વૃદ્ધિ પણ આ રુદ્રાક્ષની પહેરવાથી આવે છે. આ રુદ્રાક્ષ તે લોકોને જરૂર પહેરવા જોઈએ જે પોતાના કાર્યક્ષેત્રમાં કે કંપનીમાં મોટા હોદ્દા પર બેઠા છે. જેનો બિઝનેસ મોટો છે. રાજનેતા વગેરેના જરૂર પહેરવો જોઈએ. તેનાથી તેઓ પોતાના ક્ષેત્રમાં ટોપર બની રહી શકે છે.

ગ્લેમર, ફિલ્મઇન્ડસ્ટ્રી, સંગીત, નૃત્ય, લેખન વગેરેના ક્ષેત્રમાં સફળતા માટે

  • ગ્લેમર, ફિલ્મઇન્ડસ્ટ્રી, સંગીત, નૃત્ય, લેખન વગેરેના ક્ષેત્રમાં સફળતા માટે ૨૧ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. આ રુદ્રાક્ષ નામ અને પ્રસિદ્ધિ બધુ પ્રદાન કરે છે.
  • સાધકો માટે આ રુદ્રાક્ષ ત્રીજા નેત્રની સમાન છે તેના પર ધ્યાન લગાવવાથી આજ્ઞા ચક્ર જાગૃત થાય છે અને વ્યક્તિ ભૂત ભવિષ્ય  જોવામાં સક્ષમ થાય છે.
  • તેને પહેરવાથી વ્યક્તિના શરીરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે . તેનાથી અનેક પ્રકારના રોગ દૂર થઈ જાય છે.
  • કહેવામાં આવે છે કે જો સાચા સમય ઉપર સાચી માત્રામાં ૨૧ મુખી રુદ્રાક્ષનું પાણી રોગીને પીવડાવવામાં આવે તો તે મૃત્યુના મોઢામાંથી પણ તેને બચાવી શકાય છે.
  • ૨૧ મુખી રુદ્રાક્ષ અને મંગળ રાહુ-કેતુ જેવા ગ્રહોના દોષ થી રક્ષા કરે છે.

૨૧ મુખી રુદ્રાક્ષ કેવી રીતે ધારણ કરવો

રુદ્રાક્ષને ધારણ કરવાનો સૌથી ઉત્તમ સમય છે માસશિવરાત્રી અથવા પ્રદોષ તિથિ. તેના સિવાય કોઈપણ શુક્લપક્ષના સોમવારના દિવસે તેને ધારણ કરી શકાય છે. ધારણ કરવાના પહેલા તેને ગંગાજળ કાચું દૂધ અને પછી ગંગાજળથી ધોઈને પવિત્ર કરી લઈ તેના પછી પૂજન કરીને શિવલિંગના થી સ્પર્શ કરાવીને શિવ પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય ની એક માળા જાપ કરીને સોના-ચાંદી કે લાલ દોરામાં પહેરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here