અહિયાના પુરૂષોને ફરજિયાત કરવા પડે છે બે લગ્ન, કારણ જાણીને થશે આશ્ચર્ય

0
1354

સામાન્ય રીતે કાયદો એવો હોય છે કે કોઈ પણ વ્યક્તિ ફક્ત એક જ લગ્ન કરી શકે છે.  પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આફ્રિકાના દેશોમાં દરેક પુરુષને બે મહિલાઓ સાથે લગ્ન કરવાનો સરકાર દ્વારા જ આદેશ આપવામાં આવે છે.  આવું ન કરવા પર એમને જેલ પણ થઇ શકે છે આ કાયદાનો અમલ ચુસ્તપણે ત્યાંના નાગરિકો એ કરવાનો રહે છે નહીંતર સજા થઈ શકે છે.

બહુ જૂની કહેવત છે કે લગ્નનો લાડુ ના થાય તો પણ પસ્તાય અને ખાય તો પણ પસ્તાય.  પરંતુ એવી હાલત છે કે પુરુષોએ લગ્નનો આ લાડુ બે વાર ચાખાવો ખૂબ ખૂબ જ જરૂરી છે. હકીકતમાં અહીંયા પુરુષોની સંખ્યા ઓછી હોવાના લીધે સરકાર દ્વારા  પુરુષોને બે મહિલાઓ સાથે લગ્ન કરવાનો આદેશ આપવામાં આવેલ છે.

વળી આ બાબતને લઈને ત્યાની સરકાર દ્વારા કાયદેસરનું કાનૂન તૈયાર કરવામાં આવેલ છે.આ કાયદાનું પાલન ન કરનાર વ્યક્તિને જીવનભર જેલ થઇ શકે છે.  ફક્ત એટલું જ નહીં જો તેની પહેલી પત્ની તેના બીજા લગ્નમાં કોઈ અડચણ ઊભી કરે છે તો તેને પણ જીવનભર માટે જેલ થઈ શકે છે. આ દેશમાં એવા પુરુષોની સંખ્યા વધી રહી છે જેમની બે પત્નીઓ હોય જો કે આ કાયદાની પૂરા વિશ્વમાં ખૂબ જ આલોચના થઈ રહી છે.

આ દેશના મોટાભાગના પુરુષો સિવિલમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. અમુક સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે સ્પષ્ટ શબ્દોમાં આદેશનું પાલન કરવાનું જણાવ્યું છે જો આવો ન કરવામાં આવે તો જીવનભર માટે જેલની સજા થઈ શકે છે આવા સખત કાયદાનું પાલન પણ કરવામાં આવે છે.

આ ખબર ના સમાચાર ફેલાતા સમગ્ર આફ્રિકા માં હલચલ પેદા થઈ ગઈ હતી. ઘણા મીડિયા અને ઓર્ગેનાઇઝેશન આ વિશે ખૂબ જ ચર્ચા અને વિચારણા કરી રહ્યા હતા.  નાઇજીરીયા, દક્ષિણ આફ્રિકા અને ઝામ્બિયા વગેરે દેશોમાં આ સમાચારને લીધે અફડાતફડી મચી ગઈ હતી. ત્યારે ત્યાંની સરકારે આગળ આવીને આ સમાચારને એકદમ નિરાધાર અને અફવા ગણાવ્યા હતા.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here