અહિયાં ભુતોને આપવામાં આવે છે થર્ડ ડિગ્રી

0
699

એ તો તમે સાંભળ્યું જ હશે કે પોલીસ ગુનેગારને પોતાનો ગુનો કબૂલ કરવા માટે થર્ડ ડિગ્રી નો ઉપયોગ કરે છે. પરંતુ ભૂત-પ્રેત આત્મા માટે પણ થર્ડ ડિગ્રી ઉપયોગ કરવામાં આવે તે સાંભળ્યું નહીં હોય.

હનુમાનજીના નામથી ભૂત-પ્રેત આત્મા ને મળે છે થર્ડ ડિગ્રી

આ જાણીને તમને આશ્ચર્ય થશે કે મહેંદીપુર ના બાલાજી મંદિરમાં ભૂત પ્રેત કે ખરાબ આત્માને કોઈપણના શરીરમાંથી બહાર લાવવા માટે આ ઉપયોગમાં કરવામાં આવતી થર્ડ ડિગ્રી કોઈપણ પ્રકારનું શારીરિક કષ્ટ આપ્યા વગર હનુમાનજીના નામનો જય જય કાર હોય છે. દરેક પ્રકારનો ઉપયોગ કરવા છતાં પણ જો બધા હારી ગયા હોય. તો તે રાજસ્થાનમાં આવેલા મહેંદીપુર બાલાજીના શરણમાં આવે છે. અને કહેવામાં આવી છે કે જેણે પણ અહીં આવીને પોતાની અરજી કરે છે તે ખાલી હાથે નથી જતા.

મંદિરમાં બજરંગ બલી ની બાલ રૂપ મૂર્તિ સ્વયંભૂ છે. આ મૂર્તિની જમણી બાજુ એક નાનું છિદ્ર છે અને તેની અંદરથી નિરંતર પાણી આવ્યા જ કરે છે. આ જળને ભક્તો ચરણામૃત તરીકે પોતાની સાથે લઇ જાય છે. બાલાજી મંદિરમાં પ્રેત રાજ સરકાર અને કોતવાલ કપ્તાન ભૈરવની મૂર્તિઓ પણ છે.

પરેશાન માણસોનો ઈલાજ

મંદિરમાં વધુ સંખ્યામાં ઉપરી બાધા ગ્રસિત લોકો અજીબો ગરીબ હરકત કરતા નજરમાં આવે છે. જેને અહીં પેશી આવવામાં કહે છે. મંદિર મો દિવસ-રાત બાલાજી નો જય જય કાર કરીને બધા નો ઈલાજ થાય છે. આ પૂરું દ્રશ્ય એટલું હતભ્રત કરી દે તેવું છે કેમ આનો કોઈ માણસને થર્ડ ડિગ્રી આપવામાં આવતી હોય અને તે બચવાની ભીખ માંગી રહ્યું હોય, ઘણા માણસો બેહોશ પણ થઇ જાય છે.

ચમત્કારની ઘણી સાબિતીઓ

બુંદેલખંડ થી આવેલા દિપક સોની એ જણાવ્યું તે 25 30 વર્ષથી અહીં આવે છે. અને કોઈ વર્ષ કેવું નથી કર્યું કે બાબાએ ચમત્કારનો સાક્ષાત અનુભવ ના કરાવ્યો હોય. તેવી રીતે અનુપ મોદી કહે છે પરિવાર અને મિત્રો ને લગતા ઘણા પ્રશ્નો છે કે દિલ્હી દવાઓથી પણ હારી ગયા પણ અહીં આવવાથી ચમત્કારી રૂપથી આરામ થઈ ગયો.

અહીં મંદિરમાં ચઢાવવામાં નથી આવતો પ્રસાદ

મહેંદીપુર બાલાજી ધામ એટલા માટે પણ પ્રખ્યાત છે કે બધા મંદિરોની જેમ અહીં પ્રસાદ ચઢાવવામાં નથી આવતો કે ભક્તો પ્રસાદ ઘરે પણ નથી લઈ શકતા. હાજરી કે દરખાસ્ત ના નામ પર પાંચ રૂપિયામાં લાડવા ચઢાવવામાં આવે છે. પરંતુ કોઈ શ્રદ્ધાળુ પોતાના હાથથી મૂર્તિ પર પ્રસાદ નથી ચઢાવી શકતા.

અહીં મંદિરનો એક નિયમ પણ છે. અહીં આવેલા ભક્તો કોઈપણ પ્રકારની ખાવા-પીવાની ચીજવસ્તુઓ સાથે નથી લઈ જઈ શકતા. મંદિરમાંથી જલ કે ભભૂતી સાથે લઈ જઈ શકે છે. આસ્થા ની સામે તર્ક કે વિજ્ઞાન કંઈ જ કામ નથી આવતું. મહેંદીપુર બાલાજી મંદિર દેશ-વિદેશમાં રહેલા અંધવિશ્વાસ ને દૂર કરવામાં પ્રખ્યાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here