અડધી રાત્રે ઊંઘમાંથી ઊઠીને કરતો હતો આવું કામ, પરેશાન થઈને પાડોશીઓ એ એક પગલું ભર્યું

0
617

સપનું કોને નથી આવતું માણસ તો ઠીક જાનવરને પણ સપનું આવે છે. સપનું આવવું આમ તો બધા માટે સામાન્ય વાત છે. બધા રોજ પોતાના સપનામાં અલગ-અલગ દ્રશ્ય જોવે છે. ઘણા માણસોને ઊંઘમાં આવેલા સપનાઓ વર્ષો સુધી યાદ રહે છે અને ઘણા તરત જ ભૂલી જાય છે.

તમે સાંભળ્યું હશે કે ઘણાને ઊંઘમાં ચાલવાની બીમારી હોય છે સાથે ઊંઘમાં બોલ બોલ કરવાની પણ આદત હોય છે. આજે તમે એક છોકરા વિશે જણાવીશ કે તેની ઊંઘમાં ચાલવાની બીમારી નથી પણ બારીમાંથી કૂદવા ના પ્રયાસ કરે છે. રિપોર્ટ અનુસાર ૩૦ વર્ષના જેકસનના એક્ટિવ બ્રેઇન ઊંઘી રહ્યું હતું. હેરાન કરી દેવાવાળી એ વાત છે કે તેની સવારે ઉઠ્યા પછી રાતનો કંઈ યાદ નથી રહેતું.

ડોક્ટરોનું માનવું છે કે ઘણા દર્દીઓ ને આ બીમારી હોય છે કે તેમને સપનામાં આવેલું બધું જીવંત લાગે છે. આ બધું  પરેશાનીઓ વ્યક્તિને એટલા માટે થાય છે કે તે ટેન્શનમાં કે ખૂબ જ થાકેલો હોય. જેકસનના પડોશીઓનું કહેવું છે કે તેને ઊંઘમાંથી ઉઠાડવા માટે અને સામાન્ય બનાવવા માટે તેમણે પોલીસની ધમકી પણ આપેલી છે.

ઊંઘમાં ચાલવાવાળા માણસો ઘણા પોતાની પથારી ઉપર જ બેસી રહેતા હોય છે અને પોતાના પગ હલાવતા રહે છે. બીજી પણ આદતો હોય છે તેમને ઊંઘમાં જેમકે કપડા ઉતારવા, જમવા બેસી જવું અને પથારીમાં પેશાબ કરી દેવો. ઊંઘમાં ચાલવાનો સમય 15 મિનિટથી કમસેકમ બે કલાક સુધીનો હોય છે. આ અવસ્થામાં વ્યક્તિ તૈયાર થઈને ઘરની બહાર પણ જઈ શકે છે ઊંઘમાં ચાલવુ તે જ્યારે ઊંઘમાં સપનું આવતું હોય ત્યારે નથી થતુ.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here