આવી રીતે સિદ્ધ કરીને પહેરેલો કાળો દોરો બનાવી દે છે કરોડપતિ, ૨૪ કલાક માં જુઓ પરિણામ

0
2075

મિત્રો આજે અમે જણાવશુ કે કાળા દોરા વિશે. તમે ઘણા લોકો ના ગળામાં હાથ માં કાળો દોરો બાંધેલો જોયો હશે. તો તેની પાછળ કોઈ કારણ હોય છે તે શું કામ બાંધવામાં આવે છે, તેનાથી કયા કયા ફાયદા મળે છે તે બધા ની જાણકારી આજે અમે આ આર્ટીકલમાં આપીશું.

કાળો દોરો બાંધવાની પ્રથા આજથી નથી પરંતુ ઘણા વર્ષોથી આ પ્રથા ચાલતી આવી છે. ઘણા વર્ષોથી કાળો દોરો પગમાં હાથમાં કે ગળામાં બાંધવામાં આવે તેવી પરંપરા છે. તે નજરથી બચવા માટે બાંધવામાં આવે છે. પરંતુ તેને બાંધવા પાછળનું એક કારણ એ પણ છે કે આપણું શરીર પાંચ તત્વોથી બનેલ હોય છે. પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ આ બધી વસ્તુ જ આપણા શરીરને સંચાલિત કરે છે. તેનાથી શરીર સારી અને ખરાબ વસ્તુઓ થી આકર્ષિત થાય છે. નજર લાગવાથી આ પાંચ તત્વો પોતાનું કામ સરખી રીતે કરી શકતા નથી અને શરીરને સરખી રીતે ઉર્જા આપી શકતા નથી એથી કાળો દોરો બાંધવામાં આવે છે જેથી આ પ્રકારની બધી જ ખરાબ નજરથી બચી શકાય.

ઘણા લોકો ભગવાનના લોકેટને પણ કાળા દોરામાં બાંધીને પહેરતા હોય છે તે પણ ઘણો જ શુભ હોય છે. બુરી નજરથી બચવા માટે કાળો ટીકો પણ લગાવવામાં આવે છે. આ બધું પ્રાચીનકાળથી જ ચાલતું આવ્યું છે. કાળો દોરો નજર લગાવવા વાળા વ્યક્તિની એકાગ્રતાને ભંગ કરી દે છે. નકારાત્મક વસ્તુ તે વ્યક્તિને દોરો બાંધ્યો છે તે તેથી બચાવે. કાળા દોરાને સિદ્ધ કરીને જ પહેરવો જોઈએ.

જો તમારે વેપારમાં પણ નફો ન થતો હોય તો પણ તમે તેમાં નો ઉપયોગ કરી શકો છો. તમે બજારમાંથી કોઈપણ કાળા કલરનો રેશમી દોરો લઈ આવો પછી તેને શનિવારે કે મંગળવારે પછી મંદિરમાં જઈને તે દોરામાં 9 નાના નાના પ્રકારની ગાંઠો લગાવી દયો. પછી હનુમાનજી ના પગ નો સિંદુર લગાવી દો આમ કરવાથી જ કાળો દોરો સિદ્ધ થાય છે. સિદ્ધ થયેલા કાળા દોરાને તમે ગળામાં પહેરી શકો છો, પગમાં પહેરી શકો છો પહેરી શકો છો. પરંતુ ધ્યાન રાખજો મિત્રો કે નાભિના નીચે આનો પ્રયોગ ન કરવો જોઇએ.

જો સિધ્ધ  કરેલો દોરો તમે તમારા વેપાર ની જગ્યાએ રાખો તો તેનાથી તમારા વેપારમાં પડતી દરેક બુરી અને નકારાત્મક નજર થી બચી શકશો. કાળો રંગ ઉર્જાને ગરમી ને પોતાની તરફ ખેંચે છે. તેથી જ કાળો દોરો બુરી નજરથી પણ બચાવે છે કાળો દોરો એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. શનિના પ્રકોપથી બચવા માટે પણ કાળો દોરો પહેરવો જોઈએ. ધનની સમસ્યા માટે તેને તમે તિજોરીમાં પણ રાખી શકો છો. પછી તમને તમારા જીવનમાં સફળતા જરૂર મળશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here