આને કહેવાય હિંમત, પતિની શહીદી પછી આર્મીમાં નોકરી કરી દેશ અને પરિવારની સેવા કરી રહી છે આ ભારતીય નારી

0
815

તેની આંખોમાં માં પરફેક્ટ ફેમિલિની સાથે ખુશહાલ જીવન જીવવાના સપના હતા પરંતુ તેમને મળી પોતાના પતિની સહાદત ની ખબર. કોઈ બીજી જ માટીની બનેલી હોય છે આર્મી ની પત્ની ઓ. ઘણી બધી કહાનીઓ છે જેમાં પતિની શહીદીના પછી તેમની પત્ની અને ખુદ હિંમત દેખાડી ને વર્દી પહેરી અને દેશ અને પરિવાર બંનેને પર પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે. દરેક વર્ષે સહિદ ફોજીઓની પત્ની ફોજમાં શામિલ થઇ રહી છે અને દેખાડી રહી છે કે તે પણ કાંઈક કરી શકે છે.

ગૌરી મહાદીકે સંભાળી ઘર અને દેશ બંનેની જવાબદારી

હાલમાં ગૌરી મહાદીક એસએસબી ની તરફથી શહીદોની વિધવાઓ માટે આયોજિત થવાવાળી વિશેષ પરીક્ષામાં ટોપ રેન્ક હાસિલ કરી ચૂકી છે. હવે તે સેનામાં જવા માટે તૈયાર છે.  ગૌરીના પતિ મેજર પ્રસાદ ડિસેમ્બર 2017 ઉગ્રવાદીઓના હુમલામાં શહીદ થયા. ગૌરી કહે છે કે મારા પતિ હંમેશા મને ખુશ અને હસ્તી જોવાનું ઇચ્છતા હતા. હું તેના માટે કંઈક કરવાનું વિચારતી હતી અને તે જ કારણમાં આર્મી મા જવાનું વિચાર્યું.

ગૌરી હવે સેનાની વર્દી પહેરી ને દેશનો ઝંડો બુલંદ કરવા માટે તૈયાર છે. ગોરી એ કહ્યું કે પતિની શહાદત ના દસ દિવસો પછી વિચારી રહી હતી કે હું શું કરું પછી પ્રસાદના માટે કૈક કરવાનું વિચાર્યું અને સેના જોઈન્ટ કરવી પોતાનો લક્ષ્ય બનાવી લીધો. ગોરી એ કહ્યું કે મેં આ લક્ષ્ય નક્કી કરી લીધું હતું કે પતિના યુનિફોર્મ અને સ્ટાર્સને પહેરી અને હવે અમે બંને આ યુનિફોર્મ અમારા બંનેનો હશે.

ગૌરી હવે ચેન્નઈની ઓફિસરની એકેડમીમાં ટ્રેનિંગ લીધા બાદ આગલા વર્ષે આર્મીમાં પ જોઈન કરશે. મેજર પ્રસાદ મહાદિક અને ગૌરીના લગ્નને બે વર્ષ થયા હતા ત્યારે તેઓ શહીદ થઈ ગયા.

કેપ્ટન શાલિની સિંહએ ખુદ ફાઈટર બનીને જીતી જીવનની જંગ

કેપ્ટન સાલીની જે અત્યારે રિટાયર છે તે કહે છે કે તેમની ૧૯ વર્ષમાં લગ્ન થઈ ગયા હતા. તેમણે કહ્યું કે હું કેટલા એના માટે ખૂબ જ ખુશ હતી કારણ કે મેં વધારે મહત્વાકાંક્ષી ન હતી અને બસ લગ્ન કરીને સેટલ થવાની હતી. આર્મી ઓફિસર સાથે મારા લગ્ન થઈ ચૂક્યા હતા અને મને બીજું કાંઈ જ નહોતું જોતું.

તેઓ કહે છે કે 2001માં તે સવારે મને હજી યાદ છે જ્યારે મારા બે વરસનો છોકરો મારા ખોળામાં હતો અને મને કહેવામાં આવ્યું કે મારે લખનઉ જવાનું છે. પોતાના પતિ થી મળવા માટે અને ત્યારે તેઓ ઘાયલ હતા. પરંતુ જ્યાં સુધી હું ત્યાં પહોચી ત્યારે હું એક કોફીન ની સામે હતી. તેઓ બે દિવસ પહેલા જ શહીદ થઈ ગયા હતા. ત્યારે મારા સામે સવાલ હતો કે હું કેવી રીતે જીવીશ. વિચાર્યું કે ખુદને ખતમ કરી લઉં અને તેની કોશિશ પણ કરી પણ ત્યારે લાગ્યુ કે જિંદગી હારું અને ખતમ કરૂ તે જીવન જીવવાના કરતા ઘણું વધારે મુશ્કેલ હતું. ત્યાંરે મેં નક્કી કર્યું કે હું ખુદ પણ વર્દી પહેરીશ.

અને કહે છે કે કેવી રીતે પતિની શહાદત ના ત્રણ મહિના પર તેને એક્ઝામમાં જે સૌથી વધારે અઘરી એક્ઝામ માનવામાં આવે છે. તેમણે એક્ઝામ પાસ કરી અને એકેડમી પહોંચી. તેઓ યાદ કરે છે કે કેવી રીતે એકેડમીના દિવસોમાં પસીનાથી પર રહેતી હતી અને રાતે આંસુઓથી. પરંતુ હિંમત ન હારી તેમણે કહ્યું કે ત્યાં અમારે સાબિત કરવાનો હશે અમે હિંમતવાન છીએ. એવું કહે છે કે જ્યારે મોબાઈલ ફોન પણ ન હતા. ત્યારે મેં પોતાના બે વર્ષના છોકરાને પાછળ છોડીને આવી હતી.

પતિની શહાદતને એક વર્ષ પછી હું ખુદને આર્મી ઓફિસર બનાવી અને પતિના દેશ પર ની ફરજ ને આગળ વધારી. પોતાની જીવન જીવવું છે, લોકો શું કરી રહ્યા છે તેની પરવા કર્યા વિના પોતાના જીવન ને પોતાના તરીકે થી જીવું છું. કહે છે કે લડાઈ દરરોજ લડવા લડવી પડે છે અને દરરોજ જીતવાની કોશિશ શું કરું છું. શાલીની 2017 માં મિસીઝ ઇન્ડિયા પણ બની.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here