આખરે ચીનને ભારત સામે ઝૂકવું પડ્યું, પુલવામાં હુમલાનો માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહર વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો

0
373

પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ ના પ્રમુખ મસુદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરી દીધો. સંયુક્ત રાષ્ટ્ર એ ભારતને પ્રતિનિધિત્વ સૈયદ અકબરુદ્દીને કહ્યું કે મસૂદ અઝહર નું નામ સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત સૂચિમાં જોડાઈ ગયું છે. તેમણે ટ્વીટ કર્યું અને નાના મોટા બધાએ સાથ આપ્યો. મસૂદ અઝહર નું નામ પ્રતિબંધિત સૂચિમાં જોડાઈ ગયું છે બધાને મદદ માટે ધન્યવાદ.

અઝહરને પ્રતિબંધિત કરવા પર સંયુક્ત રાષ્ટ્રની સમિતિએ કહ્યું કે સુરક્ષા પરિષદ સમિતિ 1267 (1999), 1989 (2011) અને 2253 (2015) આઈએસઆઈએલ, અલ-કાયદા અને સંબંધિત વ્યક્તિઓ, સમૂહ, ઉપક્રમ અને સંસ્થાઓના સંબંધિત પ્રસ્તાવ ના અનુસાર પ્રતિબંધિત કરવાની મંજૂરી આપે છે.

સૈયદ અકબરુદ્દીને કહ્યું કે મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર એ વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરી દીધો છે અને અમે તેના માટે ઘણા દેશોના આભારી છીએ જેમણે અમને સમર્થન આપ્યું. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા બ્રિટન અને ફ્રાન્સ કંઈ પરિષદમાં અને પરિષદના બહાર કોઈ અન્ય લોકો ઈન્ડોનેશિયાના સ્થાઈ પ્રતિનિધિત્વ અને આભાર માન્યો છે.

તેમણે કહ્યું કે આ એક મહત્વપૂર્ણ પરિણામ છે. અને અમે ઘણા વર્ષોથી તેની રાહ જોતા હતા આજે આ લક્ષ પ્રાપ્ત કર્યું છે. મસદ અઝહર પ્રતિબંધિત કરવા પર પાકિસ્તાનના કાર્યાલય એ પણ ચર્ચા કરી છે. પાકિસ્તાની અંગ્રેજી ન્યૂઝ પેપર Dawn ના અનુસાર વિદેશ કાર્યાલયના પ્રવક્તા ડોક્ટર મહમદ ફૈઝલે કહ્યું પહેલા મસદ અઝહરને પ્રતિબંધિત કરવા માટે અભાવ હતો તે પાકિસ્તાનને બદનામ કરવા માટે અને કાશ્મીરને આંદોલન વિરુદ્ધ કરવા માટે ના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું અને તે માટે તેને પાકિસ્તાન દ્વારા રદ કરી દીધો અને તેમાં રાજનીતિક એજન્ડા પણ હતુ.

જો તમને પણ આ વાતથી ખુશ હોય તો કોમેંટમાં જય હિન્દ જરૂરથી લખજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here