આ વૃદ્ધ મહિલાને ત્યાં ઘણા મોટા સ્ટાર્સ જમીન પર બેસીને ચા પીવે છે, જાણો તેનું કારણ

0
501

કહેવામાં આવે છે કે માણસનો સમય બદલતા વાર નથી લાગતી. સફળતા એ જોઈ નથી આવતી કે વ્યક્તિ અમીર છે કે ગરીબ છે. આજે અમે તમને એક એવી મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ વૃદ્ધ છે પરંતુ કોઈ બોલિવૂડ સ્ટાર જેટલા પ્રખ્યાત છે. ભલે તેમના ચહેરા પર ચમક ન હોય પર તેમનું નસીબ ખૂબ જ ચમકદાર છે.

કદાચ આજે એટલા માટે જ બોલિવૂડના સ્ટાર તેમને ત્યાં જમીન પર બેસીને ચા ની મજા લેવા માટે આવે છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ બોલિવૂડના સ્ટાર ને તેમની ચા ખૂબ જ પસંદ છે એટલા માટે તેમની પાસે જઈને તેઓ ચા પીવે છે. તો ચાલો જાણીએ કે આખરે આ વૃદ્ધ મહિલા કોણ છે અને તેમની ચા આટલી મશહૂર કેમ છે.

ચા નો કમાલ તો તમે જોઈ ચુક્યા છો. વાત કરીએ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની તો એવું કહેવામાં આવે છે કે તેઓ પહેલા ચા બનાવતા હતા. પરંતુ આજે તેમની કિસ્મત એવી ચમકી ગઈ કે તેઓ ભારત દેશના પ્રધાનમંત્રી બની ગયા છે. આજે નરેન્દ્ર મોદી એ પોતાની ઓળખ દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ એ રીતે બનાવેલી છે કે લોકો તેમને નામથી જ ઓળખી લે છે.

ચા થી વ્યક્તિ કેટલો પ્રખ્યાત થઈ શકે છે તે તમે આ વૃદ્ધ મહિલાની ચમક જોઈને જાણી શકો. જે વૃદ્ધ મહિલાને તમે આ તસવીરોમાં જોઇ રહ્યા છો તે કોઈ મામૂલી મહિલા નથી પરંતુ એવી મહિલા છે જેણે અહીંયા મોટા મોટા બોલિવૂડ સેલિબ્રિટી આવીને જમીન પર બેસીને તેમની ચાની મજા માણે છે. તમને સાંભળીને આશ્ચર્ય જરૂર થશે પરંતુ આ વાત સાચી છે.

હકીકતમાં જે મહિલાને તમે જોઈ રહ્યા છો એ મહિલાની તસવીર શેખર કપૂરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી અને મહિલાની તસવીર જોઈને બધા જ બોલિવૂડ સેલિબ્રિટી જાણવા માગતા હતા કે આખરે આ મહિલા કોણ છે. જ્યાં બોલીવુડના મોટા મોટા સ્ટાર જઈને જમીન પર બેસીને ચા પીવે છે. આ મહિલા પાસે એટલા તો પૈસા પણ નહિ હોય જેટલા બીજાએ વાળા પાસે હશે. તૂટેલી ઝૂંપડીમાં રહેતી આ મહિલા ચા બનાવવાનું કામ કરે છે.

થોડા વર્ષો પહેલા આ મહિલાના પતિ નું મૃત્યુ થયું હતું જેના લીધે ઘર ચલાવવા માટે પોતાની ઝૂંપડી બહાર તેણે એક નાની જગ્યામાં ચા બનાવવાનું કામ શરૂ કર્યું. જ્યારે એક વાત જેકીશ્રોફ અહીંથી પસાર થતા હતા ત્યારે તેઓએ જમીન પર બેસીને વૃદ્ધ મહિલાના હાથની ચા પીધી અને ત્યારથી જ તેઓ તે વૃદ્ધ મહિલાના હાથની ચાના કાયલ થઈ ગયા. અત્યારે આ મહિલાની પોપ્યુલારિટી એટલી વધી ગઈ છે કે મોટા મોટા સ્ટાર્સ પણ તેમની આગળ પાણી ભરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here