આ ત્રણ રાશિઓ વાળા લોકો પર પ્રસન્ન થયા ભગવાન શિવ, મહાશિવરાત્રી પહેલા મળશે લાભ

0
2741

મિત્રો જો તમે પણ ભોલેનાથની સાચા મનથી પ્રાર્થના કરો છો તો કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂર લખો. મહા શિવરાત્રી નો તહેવાર હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ભોલેનાથની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. તેથી જ તેમને ભગવાન શિવનું પ્રમુખ પર્વ કહેવામાં આવે છે.

માનવામાં આવે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ જ દિવસે મધ્યરાત્રિએ શિવ નો રુદ્ર માં રૂપાંતર થઈ ગયું હતું. પ્રણયલીલામાં આ જ દિવસે ભગવાન શિવ તાંડવ  ત્રીજા નેત્રની જ્વાળાથી સમાપ્ત કરી દે છે તેથી જ આ તહેવારને મહાશિવરાત્રી કહેવામાં આવી છે. શિવરાત્રી તે રાત્રિ છે જેનાથી શિવ તત્વ થી સંબંધ રહેલો છે. માનવામાં આવે છે કે  ભગવાન શિવને અતિ પ્રિય રાત્રી મહાશિવરાત્રી કહેવામાં આવી છે.

પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ રાત્રિએ ભગવાન શિવ કરોડો સૂર્યના રૂપમાં પ્રગટ થયા હતા. દરવર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીનો પર્વ નજીક આવી ગયું છે. આ વર્ષે પણ ભક્તો તેને પ્રસન્ન કરવા માટે કોઈ જ કસર છોડવા નથી માંગતા. આ વર્ષે શિવરાત્રી 4 માર્ચ 2019 ના દિવસે મનાવવામાં આવશે. શિવરાત્રી નો ઉત્સવ એક દિવસ પહેલાં જ શરૂ થઈ જાય છે. શિવરાત્રી ની પુરી રાત પૂજાને કિર્તન કરવામાં આવે છે.

ઘણા બધા પુરાણો ની અંદર માં શિવરાત્રી નો ઉલ્લેખ જોવા મળે છે.કેટલાક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આ રાત્રી ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ થયો હતો. શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવામાં આવે છે.  ભોલેનાથની અર્ચના કરવામાં આવે તો તે પ્રસન્ન થઈને ભક્તોની બધી જ મનોકામના પૂરી કરી દે છે. આ શિવરાત્રી એ ભગવાન શિવ ત્રણ રાશિઓ પર પ્રસન્ન થયા છે આ શિવરાત્રી ના પહેલા લાભ મળશે. ચાલો જાણીએ કે આ શિવરાત્રીના દિવસે કઈ ત્રણ રાશિને મળશે લાભ.

મિથુન રાશિ :  આ રાશિવાળા લોકોને મહાશિવરાત્રીના પહેલા  લાભ મળશે. તેઓ માટે આ સમય શુભ રહેશે. દરેક કામ માટે સફળતા મળશે. આ રાશિવાળા લોકોને શિવરાત્રી સુધી ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. તમે નવુ ઘર, ગાડીઓ કે કોઈ નવી વસ્તુઓ ખરીદી શકો છો.

કન્યા રાશિ : આ રાશિવાળા લોકો માટે આ પર્વ ખૂબ જ ખુશીઓ લઈને આવશે .તેઓને રોજગાર ના નવા અવસર પ્રાપ્ત થશે જેથી અધિક મહેનત કરવી પડશે. આજના દિવસે તમે મંદિર જઈને ભગવાન શિવને દૂધ ચઢાવો. આ રાશિના લોકો માટે લગ્નનું માગુ પણ આવી શકે છે અને જલ્દીથી લગ્ન થવાના યોગ પણ બની રહ્યા છે.

મકર રાશિ : ભગવાન શિવ તમારા થી પ્રસન્ન થઈ ચૂક્યા છે. તે તમારા ઘર પરિવારમાં ખુશીઓ લાવશે અને વ્યાપારમાં વૃદ્ધિ થશે અને ખૂબ જ લાભ થશે. જો તમે શિવરાત્રીના દિવસે સફેદ કલરના કપડાં પહેરીને પૂજા કરો છો તો તમને તેનો વિશેષ લાભ પ્રાપ્ત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here