આ રાશિના લોકોને શારીરિક સંબંધમાં હોય છે થોડી વધારે રુચિ

0
7443

રાશિ અનુસાર કોઈપણ વ્યક્તિની શારીરિક સંબંધ પ્રત્યેનો રસ જાણી શકાય છે. કદાચ તમને આ અટપટું લાગે પરંતુ આ વાત સાચી છે. શારીરિક સંબંધ આપણા જીવનનો એક મહત્વનો ભાગ છે જેને નજર અંદાજ કરી શકાય નહીં. જેવી રીતે ગ્રહો આપણા સ્વભાવ અને પર્સનાલિટીના ભેદ ખોલે છે તેવી જ રીતે આપણે અંગત લાઈફને પણ પ્રભાવિત કરે છે.

ઘણા લોકો આ વિશે વાત નથી કરી શકતા તો ઘણા લોકો તો તેના નામ માત્રથી શરમાઈ જાય છે. પરંતુ ઘણા લોકો તો એવા પણ હોય છે જે બહારથી કંઇક અલગ દેખાય અને અંદરથી કંઈક અલગ હોય છે. અમુક રાશિઓનો સ્વભાવ ખૂબ જ કામુક હોય છે. જેના લીધે તેમની શારીરિક સંબંધ વિશેની રુચિ અન્ય વ્યક્તિ કરતાં વધારે હોય છે. તો ચાલો આવો જાણીએ તે રહસ્યો વિશે.

મેષ

આ રાશિના લોકો એક અલગ પ્રકારની જ કામુક્તા પોતાની અંદર સમાવી રાખેલ હોય છે. લોકોને પોતાની તરફ આકર્ષિત કરવું અને તેમને મદહોશ કરી દેવાની કળા મા તેઓ પારંગત હોય છે. તેઓને શારીરિક સંબંધ સમયે પોતાના પાર્ટનરને પોતાના કન્ટ્રોલમાં રાખવું પસંદ હોય છે. શારીરિક સંબંધ પ્રત્યેની તેમની રુચિ રાત પડતાંની સાથે જ વધતો જાય છે. તેઓ ઊર્જાથી ખૂબ જ ભરપૂર હોય છે.

વૃષભ

આ રાશિના લોકો હદથી વધારે કામુક હોય છે અને આ તેમના સ્વભાવમાં દેખાઈ આવે છે. ડબલ મિનિંગ વાળી વાતો કરવી તેમની એક ખાસ ઓળખાણ છે. તેમના માટે એક સ્પર્શ પણ ખૂબ જ મહત્વ રાખે છે. તેમનો પ્રેમ ચડવામાં ખૂબ જ સમય લે છે પરંતુ જ્યારે ચડી જાય છે ત્યારે કોઈ તેમની સામે ટકી શકતો નથી. તેઓને ફોરપ્લે વધારે પસંદ આવે છે. આ કારણે આ રાશિના લોકો સારા પાર્ટનર માનવામાં આવે છે. તેઓને પોતાના પાર્ટનરને પૂર્ણ રીતે સંતોષ આપવાની કળા માલુમ હોય છે.

કર્ક

આ રાશિના લોકો પણ ભરપુર કામુક હોય છે. લાગણીશીલ હોવાની સાથે-સાથે આ રાશિના લોકો સેન્સિટિવ પણ હોય છે. જેના લીધે તેઓ જાતીય સંબંધનો ભરપૂર આનંદ ઉઠાવી નથી શકતા. તેઓ પોતાની કામુકતા આ લોકોની સામે છુપાવી લે છે પરંતુ એકાંતમાં તેઓ કંઈક અલગ જ હોય છે. તેઓ પોતાના પાર્ટનરની સંતુષ્ટિ થી વધારે પોતાની સંતુષ્ટિ પર વધારે ધ્યાન આપે છે. તેઓનો સૌથી સંવેદનશીલ ભાગ છાતીનો ભાગ હોય છે. તેઓને સપનાઓમાં રહેવાની આદત થોડી વધારે હોય છે. એકાંતમાં તેઓ પોતાના પાર્ટનર સાથે થોડા સમયમાં જ ઉત્તેજિત થઈ જાય છે.

સિંહ

આ રાશિના લોકો ખૂબ જ રોમેન્ટિક હોય છે. તેઓમાં પોતાના સાથીને આકર્ષિત કરવાની કળા હોય છે. તેઓ પોતાના સાથીને પોતાની વાઇલ્ડ સાઈડ બતાવીને સરપ્રાઈઝ કરે છે. જાતીય સંબંધ ના નામ આ લોકો ખૂબ જ કોન્ફિડન્ટ અને પાવરફૂલ હોય છે. વળી દરેક સમયે એક જ પાર્ટનર સાથે ઉત્તેજિત થવું તેમના માટે થોડું મુશ્કેલ હોય છે, કારણકે આ લોકોને જાતીય સંબંધમાં કંટાળો બિલકુલ પસંદ નથી હોતો. જેના લીધે તેમના પાર્ટનર ના નામ દરેક સમયે બદલતા રહે છે. આ રાશિના લોકો ખૂબ જ તોફાની પણ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here