આ પોલિસવાળાને જોઈને અપરાધીઓને પરસેવો છુટી જાય છે, તેની બોડી જોઈને રેસલર અને ફિલ્મી સિતારાઓ પણ તેની સાથે સેલ્ફી લે છે

0
660

ઘણી વખત પોલીસ વાળાને જોઈને આપણને થાય છે કે તેઓ પોતાની જોબ પ્રમાણે બોડી કેમ નથી બનાવતા. પરંતુ મહારાષ્ટ્રમાં એક જવાન પોલીસ ઓફિસર છે તેની બોડી અને ફિટનેસ જોઈને ભલભલા પહેલવાનો વિચારમાં પડી જાય છે. તેમનું નામ કિશોર ડાંગે છે અને તે મહારાષ્ટ્ર પોલીસમાં પોલીસ ફોર્સ કોન્સ્ટેબલ છે.

પોલીસની નોકરીની સાથે સાથે કિશોર ડાંગે બોડી-બિલ્ડિંગ પણ કરે છે. અને તે દેશ-વિદેશની બોડી બિલ્ડીંગમાં ઘણા બધા એવોર્ડ પણ  પ્રાપ્ત કર્યા છે.

કિશોર ડાંગે મિનિસ્ટર મહારાષ્ટ્ર અને મિનિસ્ટર મરાઠવાડા જેવા પુરસ્કાર પોતાના નામે કર્યા છે.

કિશોર નો જન્મ એક ગરીબ પરિવારમાં થયો છે. તેમણે ખુબ જ મહેનતથી પોલીસની નોકરી પ્રાપ્ત કરી.

અમેરિકાના લોસ એલન જીસ માં કિશોરે બોડી બિલ્ડીંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

કિશોર પોતાની બોડી ઉપર ધ્યાન આપવાની સાથે સાથે બીજા બધા પોલીસ ઓફિસર્સ ને પણ પ્રેરિત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here