આ નિયમની ગાંઠ બાંધી લેશો તો ૧૦૦% લટકતી ફાંદને હંમેશા માટે ગાયબ કરી શકો છો

0
1593

મિત્રો જો તમે 40 ની ઉંમરમા 24 ના દેખાવવા માંગો છો.  આજે અમેં થોડાક નિયમો જણાવીશું. જો તમે તેનુ પાલન કરશો તો નક્કી તમે તમારી ઉંમર ઓછી દેખાડી શકો છો અને સાથે સાથે અનેક બીમારીઓથી બચી પણ શકશો. આના માટે નિયમો હોય છે. તેથી તેનું પાલન કરો જેને આપણે જરૂરી સમજતા નથી . ઘણા લોકો દવાઓના ઇસ્તેમાલ કરે છે દુબળા થવા માટે .ડોક્ટર પાસે જવું વધારે આસાન લાગે છે. નિયમોનું પાલન કરવા કરતા આજે અમે આર્ટીકલમાં જણાવીશું કેટલાક આસાન નિયમો વિશે જેને તમે સમજો અને તેનું પાલન કરો.

તેમાં પહેલી વસ્તુ આવે છે પાણી. પાણી આપણા માટે જીવનદાન છે. કદાચ આપણે રોટલી વગર રહી શકીએ પણ પાણી વગર નહીં. જે પાણી આપણને જીવનદાન આપે છે તેનો જ ઉપયોગ આપણે ખોટી રીતે કરીએ તો કંઈક આપણે ઘણી બધી બીમારીઓ ના દર્દી બની શકીએ છીએ. જમીને તરત જ પાણી કદી ન પીવું જોઈએ. આયુર્વેદમાં કહેવા પ્રમાણે જમ્યા પછી તરત જ પાણી પીવાથી જઠરાગ્નિ ખરાબ થઈ જાય છે. જઠરાગીની ખોરાક આપણે લઈએ છીએ તેને પાચન કરવાનું કાર્ય કરે છે. એવામાં જમીને તરત જ પાણી પી લેવામાં આવે તો જે ઊર્જા હોય છે તે સમાપ્ત થઈ જાય છે. ભોજન પચી શકતું નથી. ખોરાક ન પચવાથી ત્યાં જ  રહી જાય છે. તેનાથી ગેસ, એસિડિટી વગેરે થવાનો શરૂ થઈ જાય છે.

જમીને તરત નહાવું પણ ન જોઈએ. ઘણા લોકોની એવી આદત હોય છે કે જમ્યા પછી તરત જ નહાવા માટે ચાલ્યા જાય છે. હવે જણાવીશું જમીને શા માટે નહાવું ન જોઈએ. આવું કરવાથી પેટમાં ચારેબાજુ લોહીનો સંક્રમણ વધી જાય છે તેનાથી તમારા વજન વધવાનો શરૂ થઈ જાય છે.

જમીને તરત જ ઘણા લોકો ચા પીવાનું પસંદ કરે છે. ઘણા લોકોનું માનવું છે કે જો જમીને તરત ચા પીવાનું આવે તો તૈલી પદાર્થ જલદીથી પચી જાય છે આ ખોટું છે. ચા પીવાથી તેનાથી કોઇ જ સંબંધ નથી. જમીને તરત જ ચા પીવાથી એસિડિટી વધી જાય છે. જો તમારે ચા પીવાની ટેવ છે તો જમીને બે કલાક પછી જ ચા પી શકો છો.

જમીને તરત જ ચાલવું પણ ન જોઈએ. આપણા એવા વિચારો હોય છે કે જમીને તરત જ ચાલવાથી ખાવાનું પચી જાય છે આ એકદમ જ ખોટું છે. જમીને તરત જ ચાલવાથી લોહીનો સંક્રમણ ઓછો થઈ જાય છે અને પાચનશક્તિ નબળી થઈ જાય છે. જો તમે હેલ્ધી રહેવા માંગો છો વજન ઘટાડવા માંગો છો તો જમ્યા પછી 10 થી 15 મિનિટ પછી જ ચાલવાનું શરૂ કરો.

જમીને તરત જ સૂવું પણ ન જોઈએ. ઘણી વખત એવું થાય છે કે જમીને તરત જ રિલેક્સ ફીલ કરવા માટે આપણે તરત જ સૂઈ જઈએ છીએ. જમીને તરત સૂવું શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે . જમીને તરત જ સૂવાથી પાચનતંત્ર સરખી રીતે કામ નથી કરતો. તેના લીધે વજન વધી જાય છે.

લોકોની ટેવ હોય છે જમીને તરત જ સિગરેટ પીવી. એવું માનવું હોય છે કે જમીને તરત જ સિગરેટ પીવાથી ખાવાનું જલ્દી પચી જાય છે. આમ તો સિગરેટ કોઈ દિવસ પીવી જ ન જોઈએ. પરંતુ જમીને તરત જ તો કોઈ દિવસ ન પીવી જોઈએ. તેમજ કેન્સરની શક્યતા વધી જાય છે.

જમીને તરત જ ઘણા લોકો પોતાના પેન્ટ ની નો પટો હોય છે તે ઢીલો કરી નાખે છે. તે પેટ માટે સારું નથી આમ કરવાથી વજન વધે છે. ઘણી વખત તો આતરડામાં ગાંઠો પણ પડી જાય છે. સૌથી સારું તો એ છે કે તમે તેટલું જ ખાવું કે તમારે પેન્ટ ઢીલું કરવાની જરૂર ના પડે.

તો આ નાના લાગતા નિયમોનો સમયસર પાલન કરો તો તમે દરેક બીમારીઓથી બચી શકો છો અને તમારું વજન જલ્દી થી ઘટાડી શકો છો. જો વજન ઓછો થઈ જશે તો તમારી ઉંમર પણ ઓછી દેખાશે. હંમેશા જુવાન જ દેખાશો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here