આ ૪ મહિનામાં જન્મેલા લોકો હોય છે સાક્ષાત ભગવાનનું રૂપ, તેમને મળે છે ધન, સંપતિ અને પ્રસિધ્ધી

0
2872

વર્ષમાં બાર મહિના હોય છે અને આ ૧૨ મહિનામાં દરેક દિવસે એક બાળકનો જન્મ થાય છે. હિન્દુ ધર્મમાં બાળકના જન્મ થયા પછી તેની કુંડળી બનાવવામાં આવે છે. કુંડળી અનુસાર કોઈ પણ માણસ નો સ્વભાવ અને ગુણ સરળતાથી જાણી શકાય છે. તેમજ માણસનો જન્મ મહિનો પણ ખાસ અસર કરે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે  વ્યક્તિ જે મહિનામાં જન્મ લે છે તેની ઉપર તે જન્મ મહિના અનુસાર તેનામાં ગુણધર્મ જોવા મળે છે. ઘણા માણસો એવા શુભ મહિનામાં જન્મ થાય છે કે તે સાક્ષાત ભગવાન નું રૂપ હોય છે. આચાર વ્યવહારમાં કોઈ તેમનાથી જીતી નથી શકતો. ધન અને યશ માં પણ તે વધુ ભાગ્યશાળી હોય છે. તો આજે તમને જણાવીશું કયા છે તે મહિના.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી મહિનામાં જન્મ થયેલા માણસોનો સ્વભાવ વિનમ્ર હોય છે અને તે બુદ્ધિવાન પણ હોય છે આટલું જ નહીં તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ વધુ હોય છે. આ મહિનામાં જન્મેલા માણસો પોતાનું કામ બીજા જોડે તે કેવી રીતે કઢાવવું તે આસાનીથી જાણે છે. કોઈ વ્યક્તિના માં કોઇ ખામી નજર આવે તો તેની પાસેથી સરળતાથી તે પોતાનું કામ કઢાવી શકે છે. અને સાથે તે કોઈ બીજા વ્યક્તિને પોતાની ઉપર હાવી થવા નથી દેતા.

એપ્રિલ

એપ્રિલ મહિનામાં જન્મેલા માણસોને સાક્ષાત ભગવાન નું રૂપ માનવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ કહેવામાં આવ્યું છે કે તેમની ગ્રહ ચાલ વધુ તેજ હોય છે અને તેનાથી તેમને દરેક કાર્યમાં સફળતા પણ મળે છે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર મહિનામાં જન્મેલા માણસો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. શાસ્ત્રો અનુસાર મહેનતની સાથે સાથે કિસ્મત પણ તેમને સાથ આપે છે. આવા માણસો પોતાની પર્સનલ કે પ્રોફેશનલ લાઇફમાં ભાગ્યશાળી હોય છે. આવા માણસોને પોતાનાથી વધુ પ્રેમ હોય છે તેઓ પોતાની ફીલિંગ્સ અને કોઈની સાથે જલ્દી શેર નથી કરતા.

ડિસેમ્બર

ડિસેમ્બર મહિનામાં જન્મેલા માણસોની કુંડળીમાં ચંદ્ર બુધ અને શુક્ર ત્રણે ગ્રહો નું મિલન હોય છે. અને આ જ કારણથી આ મહિનામાં જન્મેલા માણસો ખૂબ જ ધનવાન હોય છે. તેઓ પોતાના ભાગ્યથી કંઈ પણ મેળવી શકે છે. એટલું જ નહીં પણ આવા માણસોને પોતાના જીવનમાં કોઈપણ પ્રકારની કમી નથી હોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here