આ મહિલા ૫૧ વર્ષની ઉંમરમાં પણ લાગી રહી છે એટલી હોટ કે ૧૮ વર્ષની યુવતી પણ પાણી ભરે, ફોટો જુઓ અહી

0
1138

આજના જમાનામાં સમય ખૂબ જ કિંમતી છે. એવું કહેવામા આવે છે કે સમય કોઈ માટે રોકાતો નથી. જે આજે યુવાન છે તે કાલે ઘરડો પણ થઈ જશે. આજનો ચહેરાનો ચળકાટ, કાલે ચહેરા પરની કરચલીઓમાં ફેરવાઇ જશે. વધતી જતી ઉંમરની સામે કોઈપણ ટકી શકતું નથી.

પરંતુ ઇંડોનેશિયાની એક મહિલા આ બધી વાતોને એકદમ જ ખોટી પાડે છે. જે વધતી જતી ઉંમર સાથે લડાઈ કરી રહી હોય એવું લાગી રહ્યું છે અને તેને હરાવી પણ રહી છે. તેમની તસ્વીરો અત્યારે સોશિયલ મીડિયામાં સનસની બની ચૂકી છે. જોવા વાળા માણવા તૈયાર જ નથી કે તેમની ઉંમર ૫૧ વર્ષની છે.

હકીકતમાં ઇંડોનેશિયામાં રહેતી મામા હાદીને જોયા બાદ બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. તે અત્યારે ૫૧ વર્ષની થઈ ચૂકી છે પરંતુ જોવામાં તે ૧૮ વર્ષની છોકરીને પણ જાંખી પડી દે તેવી છે. ઇન્ટરનેટ પર તેની તસવીરોએ ધમાલ મચાવી રાખી છે. સોશિયલ મીડિયા પર તેમણે પુષ્પા દેવી પણ કહેવામા આવે છે.

મામા હાદી એક યૂટ્યૂબ ચેનલ પણ ચલાવે છે અને તેમાં તેઓના ૨૫૦૦૦૦ થી વધારે ફોલોવેર્સ પણ છે. એ સિવાય મામા હાદી ઇનસ્ટાગ્રામ ઉપર પણ પ્રસિધ્ધ છે અને તેમાં તેઓના ૮૫૦૦૦ થી વધારે ફોલોવેર્સ છે. જ્યાં તેમની ફોટો હાર હજારો લાઇક આવે છે.

ઇંડોનેશિયાની આ મહિલા ૨ યુવાન છોકરાઓની માં છે પરંતુ જ્યારે તેઓ પોતાના દીકરાઓ સાથે બહાર ચાલતા હોય ત્યારે કોઈ અંદાજો નથી લગાવી શકતું કે આ તેમની માતા છે કે દોસ્ત. મામા હાદીએ હમણાં જ પોતાનો ૫૧ મો જન્મદિવસ ઉજવ્યો અને આ પ્રસંગે તેમના દિકરાઓએ તેમણે કાર ભેટમાં આપી.

સોશિયલ મીડિયામાં સનસની બન્યા બાદ પુષ્પા દેવી પાસે મીડિયા હાઉસની લાઇન લાગી ગઈ છે, જ્યાં તેમણે તેમની અટકી ગયેલી ઉંમર વિશેના કારણો બતાવ્યા. જ્યાં તેમણે જણાવ્યુ કે તેઓ દરરોજ કસરત કરે છે અને સંતુલિત ડાયટ લે છે. મામા હાદી પાછલા ૧૫ વર્ષથી નિયમિત રીતે કસરત કરે છે.

કસરત સિવાય તેઓ સ્વિમિંગ અને નૃત્ય પણ કરે છે. જે ઉંમરમાં મહિલાઓ વેસ્ટર્ન કપડાં પહેરવાથી સંકોચ કરતી હોય છે ત્યાં મામા હાદી બેધડક બિકિની પહેરે છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here