આ કારણથી મહિલાઓને આવે છે પુરુષોની જેમ દાઢી-મુછ, આ ઉપાય કરવાથી મળશે છુટકારો

0
780

દરેક મહિલા પોતાની સુંદરતા ને લઈને ખૂબ જ સજાગ હોય છે. અને તેના માટે તે દરેક જતન પણ કરે છે. પરંતુ ઘણીવાર મહિલાઓના ચહેરા ઉપર પુરુષોની જેમ વાળ આવવા લાગે છે. જે તેમના ઉપર દેખાવામાં ખુબ જ અજીબ લાગે છે.

મહિલાઓની આ સમસ્યાને  હિસૃટિજ્મ નામ આપવામાં આવ્યું છે. આ બીમારીમાં મહિલાના ચહેરા દાઢી, બ્રેસ્ટ અને પીઠ ઉપર વાળ આવવા લાગે છે. આજે તમને જણાવીશું કે આવું કેમ થાય છે અને તેનાથી છુટકારો કઈ રીતે મેળવી શકાય.

અનુવાંશિક કારણ હોય છે જવાબદાર

હિસુઁટિજ્મ બીમારી પાછળ અનુવાંશિક કારણો પણ જવાબદાર હોય છે. જો પરિવારમાં પહેલા પણ કોઈને આ બીમારી હોય તો અનુવાંશિક કારણો ને લીધે મહિલાને પણ આ બિમારી હોઇ શકે છે.

દવાઓ ના લીધે

ઘણીવાર અમુક દવાઓ એવી હોય છે કે જેના લીધે શરીરમાં એન્ડ્રોજન હોર્મોન્સનો ઝડપથી નિર્માણ થાય છે અને જ્યારે હર માસનો અસંતુલન ઉત્પન્ન થાય છે ત્યારે મહિલાઓને અણગમતા વાળની સમસ્યા નજર આવે છે.

મેનોપોઝ અને પ્રેગ્નન્સી

ગર્ભવતી મહિલા અને મેનોપોઝ સમયે મહિલાઓના શરીરમાં આંતરિક રીતે ઘણો બદલાવ આવે છે. જેમાં એક હોર્મોન્સનો અસંતુલન પણ હોય છે.

એડ્રોજન હોર્મોન થી જવાબદાર

મહિલાઓના અણગમતા વાળની સમસ્યાના પાછળ એન્ડ્રોજન હોર્મોન જવાબદાર છે. શરીરમાં થતા ફેરફારને લીધે એન્ડ્રોજન હોર્મોન ઝડપથી વધી જાય છે જેનાથી મહિલાના શરીરમાં આવા બદલાવ આવે છે. અંડ્રોજન હોર્મોન વધવાને લીધે ચહેરાના છિદ્રો ખૂલી જાય છે. તેથી મહિલાઓને અણગમતા વાળ ની સમસ્યાનો સામનો કરવો પડે છે.

આવી રીતે મળશે અણગમતા વાળથી મુક્તિ

અણગમતા વાળથી છુટકારો મેળવવા માટે મહિલાઓ ઘણા ઘરેલું પ્રયોગો કરતી હોય છે. જેમકે પાણીમાં લીંબુનો રસ અને ખાંડ મેળવીને બરાબર ગરમ કરી અને તેને ઠંડું થવા દઈ અને પછી ચહેરા પર 25થી 30 મિનીટ સુધી લગાવો ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરાને સાફ કરવો આમ કરવાથી આ સમસ્યા ધીરે-ધીરે દૂર થઈ જશે.

અણગમતા વાળને દૂર કરવા માટે કેળા અને ઓટમીલ ને મિક્સરમાં નાખીને સારી રીતે મિક્સ કરી લેવું અને હવે તેને પંદરથી વીસ મિનિટ સુધી ચહેરા પર લગાવી  ઠંડા પાણીથી ચહેરાને સાફ કરી લેવો.

ગર્ભાવસ્થા અને મેનોપોઝ દરમિયાન ઘણા પ્રકારના હોર્મોનલ બદલાવ જોવા મળે છે અને જેના લીધે આ બીમારીના ચાન્સ વધુ રહે છે. હાલ તેમાં ઓછું જોવા મળી રહ્યું છે પરંતુ તેનાથી ચહેરામાં ચમક આવશે અને અણગમતા વાળની સમસ્યામાંથી પણ છુટકારો મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here