આ ફાઇવ સ્ટાર હોટલમાં હનીમૂન માનવો અને ઈનામમાં મળશે ૭૦ લાખ રૂપિયા

0
604

હનીમૂન પ્લાન કરતા સામાન્ય રીતે કપલ પૈસાથી વધારે સુવિધાઓ પર ધ્યાન આપે છે. પરંતુ ફાઈવ સ્ટાર હોટલમાં જવું દરેક કપલ માટે શક્ય નથી હોતું. પરંતુ હવે કપલ્સની આ પરેશાનીઓને દૂર કરવા માટે એક હોટલ એવી સ્કીમ લઈને આવ્યું છે જેને જાણી લીધા બાદ ભારતના મિડલ ક્લાસ કપલ પણ એ હોટલમાં જવા ઈચ્છશે.

ઇઝરાયલ ની રાજધાની યરૂશ્લમમાં આવેલ હોટલ યેહદા નવા કપલ માટે અનોખી ઓફર લઈને આવ્યું છે. તેમની હોટલમાં કોલેટી ટાઈમ પસાર કરવા પર કપલને ૭૦ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ફક્ત એટલું જ નહીં પરંતુ તેમનો હોટલમાં રહેવાનો ખર્ચ પણ માફ કરી દેવામાં આવશે. પરંતુ તેના માટે એક શરત રાખવામાં આવેલ છે.

હોટલ ની ઓફર પ્રમાણે કપલને આ ઇનામ ત્યારે જ મળશે જ્યારે એક નક્કી કરેલ તારીખ પર મહિલા ગર્ભવતી થાય. સાબિતી માટે કપલના મેડીકલ પ્રુફ પણ આપવાના રહેશે.

આ ઓફર દર ચાર વર્ષે આવે છે. હોટેલ લિપ યરના દિવસોમાં આ ઓફર રાખે છે. કપલ ૨૯ ફેબ્રુઆરીના દિવસે આવે છે અને હોટલમાં જ રહે છે. આ હોટલની એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. પાછલા સમયે એટલે જાણકારી આપી હતી કે આ ઓફર ને લીધે ૨૯ ફેબ્રુઆરીના ૫૦ ટકાથી પણ વધારે રૂમ બુક થયા હતા.

જો તમે પણ આવું કરવામાં સફળ થઇ જાઓ છો તો તમને એનાં 70 લાખ રૂપિયા આપવામાં આવશે. હોટેલના સ્ટાફમાં ટીમ ડોક્ટર પણ છે જે એ પુષ્ટિ કરે છે કે તમે પહેલેથી ગર્ભવતી નથી. સાથે એ તે પણ પુષ્ટિ કરે છે કે તમે હોટલની તરફથી આપવામાં આવેલ તારીખ પર ગર્ભવતી થયા છો. ૨૯ ફેબ્રુઆરીના રોજ ગર્ભવતી થયેલ મહિલાને 70 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here