આ ચાર પુસ્તકો કોઈપણ વ્યક્તિને બનાવી શકે છે હિન્દુ, જાણો તે પુસ્તકો વિશે

0
620

ભારત હમેશાં થી સઁસ્કૃતિ થી ભરપૂર દેશ રહ્યો છે. અહીં દરેક વસ્તુ જે સુવિધા પ્રદાન કરે છે તેનું પૂજન કરવામાં આવે છે. હિન્દુ ધર્મ એક આદર્શ જીવન જીવવાનો ઢંગ છે. હિન્દુ ધર્મ ની કેટલીક પુસ્તકો એવી છે જે કોઈપણ વ્યક્તિ વાંચી લે તો તે હિન્દુ ધર્મ અપનાવ્યા વગર નથી રહી શકતો. તો આવો જાણીએ કઈ એવી પ્રભાવશાળી પુસ્તકો છે જે લોકો ને પોતાનો ધર્મ છોડી હિન્દુ ધર્મ અપનાવવા મજબુર કરે છે.

ભગવદ્ ગીતા : હિન્દુ ધર્મ માં આ પુસ્તક ને સર્વોચ્ચ સ્થાન દેવામાં આવ્યું છે. આ પુસ્તક મનુષ્ય જીવન નો સાચો ઉદેશ્ય જણાવે છે. શ્રી કૃષ્ણ એ તેમાં ગમે તે વ્યક્તિ ને સુધારી તેને આદર્શ બનવાના ઉપાયો કહ્યા છે. તેમાં જીવન વિશે ની બધી જ માહિતી આપેલી છે. આ પુસ્તક માં દરેક પ્રકારનું જ્ઞાન છે.

વેદ : વેદો ચાર પ્રકાર ના છે તે વાંચવા થી ગમે તે વ્યક્તિ આકર્ષિત થઈ જાય છે. ચારેય વેદ એટલા પ્રભાવશાળી છર કોઈપણ વ્યક્તિ પોતાનો ધર્મ છોડી હિન્દુ ધર્મ અપનાવી લે છે.

રામાયણ : તેમાં ભગવાન રામેં ધર્મ નું પાલન કેવીરીતે કરવું તે સમજાવ્યું છે. આદર્શ વ્યક્તિ વિશે ના દરેક સવાલો ના જવાબ રામાયણ માં મળે છે. જો કોઈ આ પુસ્તક ને વાંચી લે તો હિન્દુ ધર્મ નું અનુસરણ કરવા લાગે છે.

સત્યાર્થ પ્રકાશ : મહર્ષિ દયાનંદ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. જે હિન્દુ ધર્મ પર પ્રકાશ પાડે છે. એટલા માટે મુસ્લિમ સ્કૂલમાં આ પુસ્તક પર પ્રતિબંધ છે કેમ કે આ પુસ્તકને વાંચનાર મુસલમાન પણ હિન્દુમાં પરિવર્તિત થઈ જાય છે.

તો જો તમે ઈચ્છો છો કે તમારી સાથે તમારો કોઈ મિત્ર કે સંબંધી ઈશ્વર દ્વારા મળેલ આ જીવનને સાર્થક બનાવે તો તમે સ્વયમની સાથે તેમને આ ચાર પુસ્તકો વંચાવજો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here