આ બરોબાર થયું ! પોલિસવાળા ટ્રાફિક નિયમ તોડશે તો તેમણે ડબલ દંડ થશે

0
828

નવા ટ્રાફિક નિયમ લાગુ થઈ રહ્યું છે અને ભારે ભારે ચલણ લેવામાં આવે છે ક્યારેક તો જેટલા ની ગાડી નથી હોતી તેનાથી વધુ ચલણ લેવાતું હોય છે. પોલીસવાળા ખુશ થાય છે કે આપી દીધું ચલણ અને દેશને ફાયદો થઈ રહ્યો છે.

પરંતુ પોલીસવાળા વધુ ખુશ ના થાવ તો સારું છે કેમકે જો પોલીસવાળાએ નિયમ તોડ્યો તો તેમને ડબલ ચલણ ભરવું પડશે અને જો જેલમાં ગયા તો ડબલ વખત. દિલ્હી ટ્રાફિક પોલીસ ની જોઇન્ટ કમિશનર મીનુ ચૌધરી એ કર્યું કે પોલીસવાળા અધિકારીઓ પોતાની ગાડી ચલાવતા સમયે પોતે ટ્રાફિક નિયમોનો ધ્યાન રાખે નહીં તો તેમને ડબલ ચલણ ભરવું પડશે. અત્યારે એ પણ નિયમ છે કે કાનૂનનો પાલન કરવા માટે જવાબદારી વાળી સંસ્થાઓ જ તેનો ઉલ્લંઘન કરશે તો તેને ડબલ સજા ભોગવવી પડશે તે મીનુ ચૌધરીએ કહ્યું.

2018માં ૨૫૦ થી વધુ પોલીસ કર્મી ઘણી સમયે નિયમ તોડતા પકડાઈ ગયા હતા અને આ વર્ષે પણ તે આંકડો 100 થી ઉપર ગયો છે. જો કોઈ પોલીસવાળો નિયમ તોડતા પકડાઈ ગયો તો તમે તેનો ફોટો લેવાનું વિચારી શકો છો તમારા 2000 ગયા તો તેના 4,000 પણ કપાવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here