આ ૪ ભગવાનને ભૂલ થી પણ ન પૂજતા નહિતર ઘર થશે બર્બાદ અને આવશે મોત

0
13270

આજે અમે તમને એવી વાતો કહેવાના છીએ જેના વિશે કદાચ તમને ખબર નહિ હોય. મિત્રો અમે કહેશું ચાર એવી મૂર્તિ વિશે જેને ઘર માં ન રાખવી જોઈએ. આને રાખવાથી ઘર માં બરબાદી અને મોત સિવાય બીજું કશું આવતું નથી. હિંદુ ધર્મ અનુસાર દરેક ભગવાન ની મૂર્તિ નું સ્થાન નકકી કરવામાં આવ્યું છે. તેવી જ રીતે લોકો પોતાના ઘર માં ભગવાન ની મૂર્તિ ની સ્થાપના કરે છે. તમારા બધા ના ઘર માં દેવી દેવતા ઓનું મંદિર જરૂર હશે. પરંતુ તમને કદાચ ખબર નહિ હોય કે ત્યાં કઈ મૂર્તિ ઓ ન રાખવી જોઈએ. આમ ન કરવાથી ઘર માં બરબાદી અને અશાંતિ ફેલાય છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર નો મુખ્ય દરવાજો, રસોડું બધું જ વાસ્તુ દોષ થી મુક્ત હોવું જોઈએ. ઘર માં મંદિર વાળું સ્થાન ખૂબ જ શુભ હોય છે. મંદિર ના થોડા નિયમો હોય છે જે આપણે જરૂર પાલન કરવા જોઈએ. આમ ન કરવાથી ઘર માં શુભ થતું નથી.

મંદિર થી જોડાયેલી દરેક વસ્તુ નું ખૂબ જ મહત્ત્વ હોય છે. ઘર માં બનાવેલા મંદિર ને હમેશાં સાફ રાખવું જોઈએ. મૂર્તિ કેવી ન રાખવી જોઈએ તો સૌ પહેલા એ ધ્યાન રાખો કે મંદિર માં તૂટેલી મૂર્તિ ન હોય. મંદિર માં કદી તૂટેલી મૂર્તિ ન રાખવી જોઈએ. હવે જોઈએ એ 4 મૂર્તિ વિશે જે ઘર માં કદી ન રાખવી જોઈએ.

  • ઘર માં કદી ભૈરવદેવ ની મૂર્તિ ન રાખવી જોઈએ. તે ભગવાન શિવ નો એક અવતાર છે. ભૈરવદેવ તંત્ર વિદ્યા ના દેવ માનવામાં આવે છે. તેની પૂજા જરૂર કરવી જોઈએ પરંતુ ઘર ન કરવી જોઈએ.

  • બીજી મૂર્તિ છે નટરાજ જી ની તેની મૂર્તિ પણ કદી ઘર માં ન રાખવી જોઈએ. તે શિવ નું રોદ્ર રૂપ જ છે તોપણ કદી આ મૂર્તિ ને ઘરમાં ન રાખવી જોઈએ. તેને રાખવાથી ઘરમાં હમેશાં અશાંતિ રહે છે.

  • મિત્રો ત્રીજી મૂર્તિ છે રાહુ અને કેતુની તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી તેને ઘર માં કદી ન રાખવી જોઈએ. તેને પાપી ગ્રહ માનવામાં આવે છે. ઘરની બહાર તેની પૂજા કરી શકાય છે.

  • આપણા ઘણા એવા દેવી દેવતા છે જે સિંહ પર સવાર છે. જે મૂર્તિ માં સિંહ નું મુખ ખુલ્લું હોય તે મૂર્તિ ઘરમાં કદી ન લાવવી જોઈએ. સિંહ ના રોદ્ર રૂપ વાળી મૂર્તિ ઘર માં ન લાવવી જોઈએ.

મિત્રો તો હવે આપ જાણી ગયા હશો કે કઈ મૂર્તિ લાવવાથી ઘર માં અશાંતિ ફેલાય છે. તો આ મૂર્તિ ઓનો ત્યાગ કરો અને ઘર ને ખુશી ઓથી ભરી દયો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here