આ ૧૦ રૂપિયાની ફટકડી તમારું ભાગ્ય બદલી દેશે, ઘરમાં થશે પૈસાનો વરસાદ

0
2921

જ્યોતિષ વિદ્યામાં એવા પ્રયોગો બતાવવામાં આવ્યા છે જેની મદદથી માણસ પોતાની તકલીફો દૂર કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં બતાવેલા આ પ્રયોગો માણસના જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ લાવે છે. જીવનમાં આવેલા દુખ-દર્દને દૂર કરીને વ્યક્તિને શાંતિમય જીવન આપે છે. ગ્રહપીડા અને દોષથી મુક્ત થવા જ્યોતિષ શાસ્ત્રના ઉપાય તરીકે આ પ્રયોગો કરવામાં આવે છે.

આપણે ફટકડીનો ઉપયોગ દવા બનાવવામાં કરવામાં થાય છે. પણ તમને નહીં જાણતા હોય કે ફટકડીને જો ઘરમાં યોગ્ય જગ્યા એ રાખવામા આવે તો ધનની કમી ઘરમાંથી દૂર થાય છે. ફટકડીના ઉપયોગ થી ઘરમાં રહેલી પૈસાની તંગી અને દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીજી ની કૃપા તમારા પર વરસવા લાગે છે.

શનિવારના દિવસે ફટકડીના એક ટુકડાને લાલ કપડામાં બાંધી લો ત્યારબાદ તેને ઘરના મંદિરમાં રાખી લક્ષ્મીજીનું અને કુલદેવીનું સ્મરણ કરવું અને તેમની પૂજા કરવી તથા ઘરમાં સુખ-સમૃધ્ધિ માટે પ્રાર્થના કરવી. હવે લાલ કપડામાં બાંધેલા ફટકડીના ટુકડાને ઘરના દરવાજામાં એવી જગ્યા રાખી દો કે જ્યાં કોઇની નજર ના પડે. યાદ રાખજો કે એ કપડામાં બાંધેલી ફટકડી કોઈ વ્યક્તિને દેખાય નહીં એવી જગ્યાએ જ દરવાજામાં રાખશો તો જ અસર થશે.

આ ઉપાય કર્યા બાદ થોડા દિવસોમાં જ તમે જાતે પરિવર્તનનો અનુભવ કરી શકશો. તમારા જીવનમાં રહેલી તકલીફો દૂર થવા લાગશે, નકારાત્મક વિચારો તમારાથી દૂર થતાં જણાશે. તમારા અટવાયેલા નાણાં પરત આવવા લાગશે. લક્ષ્મીજીની કૃપા તમારા પર આવવા લાગશે અને તમારી દરેક સમસ્યાથી તમને છુટકારો મળી જશે.

ફટકડીના આ ઉપાયથી ઘરમાં હકારાત્મક ઉર્જાનો વાસ થશે તેમજ નવી નવી તકો અને આવકના સ્ત્રોત ઉત્પન્ન થશે. સમાજમાં તમારું માન અને સન્માન વધશે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here