૩ લાખથી પણ ઓછી કિંમતમાં ખરીદો આ ૩ શાનદાર કાર, ૩૩.૪૪ કી.મી. ની છે એવરેજ

0
7764

જો તમે બજેટ રેન્જમાં કોઇપણ એવી એવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો એની માઇલેજ પણ વધારે હોય તો આ ખબર તમારા માટે છે . અમે તમારા માટે ત્રણ લાખ રૂપિયાની બજેટમાં આવવા વાળી ત્રણ એવી કાર નું લિસ્ટ લાવ્યા છીએ જે માઇલેજ ના મામલામાં પણ ઘણી બધી સારી છે એટલું જ નહીં આ કારનું મેન્ટેનન્સ કોસ્ટ પણ ખૂબ જ ઓછું છે. તો આવો જાણીએ આકારો ની કિંમત અને ફીચર્સ ના વિશે.

Maruti Suzuki Alto 800

મારુતિની આ કારની દિલ્હી શોરૂમ ની કિંમત 2.67 લાખ થી 3 લાખ રૂપિયામાં ખરીદી ખરીદી શકાય છે. આ કારમાં ૭૯૬ CC સિલિન્ડર એન્જીન છે જે 47 બીએચપી નો પાવર અને 69 ન્યુટન મીટર ટાર્ક જનરેટ કરશે. માઇલેજની વાત કરીએ તો આ કાર પ્રતિ લીટર માં 26.7 કિલોમીટરનો માઈલેજ દઈ શકે છે અને પ્રતિ કિલો સીએનજીમાં 33.44 કિલોમીટરનો માઇલેજ દઈ શકે છે.

Renault Kwid

એન્જિન અને પાવરની વાત કરીએ તો આ કારમાં 999 CC નું એન્જિન છે. 67 બીએચપીનો પાવર અને 91 ન્યુટન મીટરનો ટાર્ક જનરેટ કરે છે અને બીજું 0.8 નું એન્જિન પણ આપવામાં આવ્યું છે. માઇલેજ ના મામલામાં આ કાર વધારે વ્યાજબી છે અને એક લીટર વેરિએન્ટ પ્રતિ લીટર માટે ૨૦.૦૧ કિલોમીટરનો માઇલેજ આપે છે અને ૦.૮ લીટર વેરિએન્ટ પ્રતિ લીટર માં 25.17 કિલોમીટરનો માઇલેજ આપે છે. કિંમતની વાત કરીએ તો આકારની શરૂઆતી શોરૂમ ની કિંમત લગભગ 2.71 લાખ રૂપિયા છે.

Datsun Redi Go

એન્જિન અને પાવરની વાત કરીએ કરીએ તો આ કારમાં 799 સીસી નું ત્રણ સિલેન્ડર વાળું એન્જિન આપવામાં આવ્યું છે કે તે પણ 53.64 બીએચપીનો પાવર અને 72 ન્યુટનનો ટાર્ક જનરેટ કરે છે. આ કારમાં પાંચ લોકોનો બેસવાના માટે સીટીંગ સિસ્ટમ આપવામાં આવ્યું છે. જો માઇલેજ ની વાત કરીએ તો આ કાર પ્રતિ લીટર મા પેટ્રોલમાં 22.7 કિલોમીટરનો માઇલેજ આપી શકે છે. 5 સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સ વાળી આ કાર 2 wheel drive છે. કિંમતની વાત કરીએ તો આ કારની શરુઆતી એક્સ શોરૂમ કિંમત લગભગ 2.67 લાખ રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here