૨૪ વર્ષ બાદ હોળી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો કઈ રાશિઓનું ચમકશે નસીબ

0
2240

હોળી ઉપર ૨૪ વર્ષ પછી સૌથી મોટો દુર્લભ યોગ બને છે જેનાથી ઘણી બધી રાશિઓને ફાયદો થશે. આજે તેના વિશે જણાવીશું. સૌથી પહેલાં તો બધાને હોળીની હાર્દિક શુભકામના. આ હોળીએ ઘણા વર્ષો પછી એક દુર્લભ યોગ બનવા જઈ રહ્યો છે અને તેનાથી અનેક રાશિઓ પર સારો પ્રભાવ પડશે.

રાશિફળ નું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. રાશિ દ્વારા આપનો સ્વભાવ અને ભવિષ્યની જાણકારી મેળવી શકાય છે જેમકે આજનો દિવસ કેવો રહેશે? આપણા જીવનમાં શું પરિવર્તન આવશે? તે બધા જવાબો માટે તમને જણાવીશું 20 માર્ચ 2019 નું રાશિફળ.

મેષ રાશિ : હોળીના દિવસે મેષ રાશિ વાળાના બધા જ વિચારેલા કાર્ય પૂર્ણ થશે. અને અચાનક ધંધામાં લાભ થશે. તમારા દ્વારા કરવામાં આવેલી આર્થિક યાત્રા સફળ થશે. મકાન બદલવા માગતા હોય તો તે કામ પર પૂર્ણ થશે. હોલિકા દહન દરમિયાન એક નારિયેળ લઇ અને તે અગ્નિમાં નાખવાથી તમારા સ્વાસ્થ્ય ની દરેક સમસ્યાનો અંત આવશે.

વૃષભ રાશિ : ગણેશજી કહે છે કે આજે કોઈ ધાર્મિક સ્થળ ની  ભેટથી સાત્વિકતામાં વૃદ્ધિ થશે. આખો દિવસ ખુશીનો માહોલ રહેશે. સિંગલ માણસોને જલ્દી કન્યા મળશે. ઘરથી થોડેક દૂર પણ જવું પડે. અચાનક કોઈ મોટા કામથી સફળતા મળી શકે. પોતાના સાથી સાથે રોમેન્ટિક સમય વિતાવી શકો છો. નવા મિત્ર બની શકે છે અને દરેક કાર્ય  સંપૂર્ણ થશે.

મિથુન રાશિ : હોળીના દિવસે તમને પ્રસન્ન થવાના સમાચાર મળી શકે છે. વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત થશે તમે તમારા કાર્યની સમયસર પૂર્ણ કરી શકશો. વ્યક્તિગત સંબંધ સંવેદનશીલ અને નાજુક બનશે લાભ મળશે. રોજગારીમાં વૃધ્ધિ થશે. ગરબાના સંબંધોમાં ખુશી મળશે અને વ્યાપારિક સંબંધ મજબૂત બનશે. છોકરાઓ તમારી ઉપલબ્ધીઓ થી ગર્વ નો અનુભવ કરશે.

કર્ક રાશિ : આજે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો. કાર્યભાર આજે થોડોક વધુ જોવા મળશે. મિત્રો તથા સાથીદારોને મદદ કરવાનો સમય મળશે. પારિવારિક ચિંતામાં વૃદ્ધિ સંભવ છે. કોઈપણ સુચના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરવો. પરિવારજનો સાથે વિવાદથી ધ્યાન રાખવું, કોર્ટ-કચેરીના મામલા શાંત થશે અંજાન વ્યક્તિ ઉપર વિશ્વાસ ના કરવો. હનુમાનજી સામે ઘીનો દીપક કરો અને લાલ ફૂલ ચઢાવવાથી  લાભ થશે.

સિંહ રાશી : આજે તમારી વધુ સાવધાન રહેવાની જરૂર છે. કેમકે ઘણા માણસો તમારા રસ્તામાં અડચણરૂપ બનશે. તમારી યાત્રા લાભદાયક રહેશે, વાદ-વિવાદથી દૂર રહેવું, તમારો સાચો પ્રેમ મેળવવામાં સફળતા મળશે, અને નવા કાર્ય કરવામાં પ્રેરિત પણ થશો, ઘર બહાર પ્રસન્નતાનો માહોલ રહેશે, અટકેલા કાર્યોમાં પ્રગતિ થશે માનસિક તણાવના શિકારી પણ બની શકો છો અને સાથે બધાની સહાયતા પણ મળશે.

કન્યા રાશિ : ગણેશજીની સલાહ છે કે આજે તમે નિરાશાવાદી રવૈયાથી દૂર રહેજો, આ તમારી સંભાવનાઓને ઓછી કરી નાખશે તેના ઉપર આ ઉપરાંત શરીરના આંતરિક સંતુલનને પણ બગાડશે, ઉત્સાહ અને પ્રસન્નતાથી કામ કરવું. કોઈ મોટી સમસ્યાનો સમાધાન થશે દિવસની શરૂઆતમાં થોડીક મુશ્કેલીઓ પણ આવશે પરંતુ દિવસ પૂર્ણ થતા બધું બરાબર થઈ જશે.

તુલા રાશિ : તુલા રાશી વાળાને આજે વ્યાપારથી લાભ થશે નવા મિત્રો બનશે તમારી યાત્રા ને વડીલો અને ભાઈઓનો સહયોગ મળશે. તમે સુનિયોજિત તરીકે આગળ વધી શકશો, પારિવારિક રીતે આ એક સામાન્ય દિવસ છે, તમે કોઈ યાત્રા માટે જઈ શકો છો અને તે સફળ પણ થશે. એવા લોકો સાથે જોડાવ કે જે તમને ભવિષ્યમાં પણ સાથ આપે.

વૃશ્ચિક રાશિ : આજે સંબંધમાં પાછળ ની કડવાસ દૂર થઈ જશે. લેણ-દેણમાં લાભ થશે. સુખ-ઐશ્વર્ય લાભ થશે અને પરાક્રમી વૃદ્ધિ થશે સારા કામકાજના લીધે તમારી પ્રશંસા થશે. જેને તમે હંમેશા સાંભળવા માંગો છો. સામાજિક સ્તર વધશે શુભ અને સામાજિક કાર્યોમાં સંલગ્ન થશે તમારો જીવનસાથી પરિપક્વ રીતે દરેક પરિસ્થિતિને સંભાળી લેશે.

ધન રાશી : બિઝનેસ વાળા માટે આજનો દિવસ શુભ છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઠીક છે, આજે તમારો દિવસ અનુકૂળ રહેશે અને સાહિત્ય કળામાં તમે નિપુણ રહેશો. કોઈપણ મોટા કાર્યને તમે સરળતાથી પૂર્ણ કરી શકશો. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા દરેક પરેશાની પણ પૂર્ણ થશે, તમારી ફરી જવાની આદત તમને રોકી લેશે. નવા કામની યોજના બનશે અને જીવનસાથીનો સંપૂર્ણ સાથ મળશે.

મકર રાશિ : હોળી ઉપર અસહાય લોકોની મદદ કરવી તેનાથી ઉન્નતિ થશે સારા સમાચાર મળશે, મિત્ર થી પ્રસન્ન થશે અને પ્રિયજન સાથે મિલાપ થશે, વિદ્યાર્થીઓની ભણતરમાં અવરોધ આવશે, શુભ સમાચાર મળશે મકર રાશિવાળા હોળીની 11 પરિક્રમાં ફરીને સૂકા નારિયેળની આહુતિ આપવી તેનાથી સૌથી મોટો લાભ થશે.

કુંભ રાશિ : આજે તમને તમારા આજુબાજુવાળા માણસો થી સહાય મળશે. સંતાનથી તરફથી મળશે અને માતા પિતા સાથેના સંબંધો સુધરશે, કોઈપણ નવો નિર્ણય લેવાથી બચવું. તમે તમારી મહેનતથી દરેક કાર્ય પૂર્ણ કરી શકશો, તમને દરેક ખુશી પ્રાપ્ત થશે, તમારો સમય સારો જશે. કુંભ રાશિવાળા હોળીના દિવસે ઘરના દ્વાર ઉપર ગુલાલ કરવો અને તેની ઉપર દીપક પ્રગટાવવા.

મીન રાશિ : આજે તમે તમારી વિશેષતા માટે ખુબ જ પ્રશંસા કરશે, દિનચર્યા સારી રહેશે, ધનલાભ થશે અને શિક્ષણ વૃદ્ધિ થશે. તમારી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થશે. અને તમે દરેકનું મન મોહી શકો છો. ઓફિસના કામમાં દબાવ વધારે રહેશે, હોળીના દિવસે ગરીબને ભોજન અવશ્ય કરાવવું તેનાથી તમારા દરેક કામ પૂર્ણ થશે અને તમારી દરેક મનોકામના પણ પૂર્ણ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here