૨૦ વર્ષની ઉંમરમાં આ વાતો ખબર હોવી જોઈએ, દરેક યુવાને જરૂર વાંચવું

0
2111

મિત્રો આજે અમે એવી કેટલીક વાતો વિશે જણાવીશું જે તમને ૨૦ થી ૨૪ વર્ષની ઉંમરમાં ખબર હોવી જોઈએ. આ ઉમર એવી છે કે આપણામાંથી ઘણા લોકો કોલેજ પુરી થવાની હોય છે. આપણા કોલેજ ની કેટલીક સારી અને કેટલીક નવી યાદો આપણી સાથે હોય છે અને ઘણા સારા મિત્રો આપણાથી અલગ થઈ જતા હોય છે  જ્યારે આપણે કોલેજથી નીકળીએ છીએ ત્યારે આપણા ઘણા બધા સપના હોય છે. જો તમે કોલેજ નથી કરેલી તો પણ આ ઉંમરમાં તમારા માતા-પિતા તમને જીવનમાં કેરિયર બનાવવા કે કોઈ કામ કરવા માટે રાત દિવસ લેક્ચર આપતા રહેતા હોય છે.

જીવનમાં ઘણા બધા વિચારો ચાલુ થઇ જશે પોતાના સપના પુરા કરવા માટે લોકો કંઈકને કંઈક કરવા માંડે છે . કોઈ સરકારી પરીક્ષા દેવા લાગે છે, કોઈ પોતાનો નવો બિઝનેસ શરૂ કરે છે, કોઈ લોકો પ્રાઇવેટ જોબ માટે ટ્રાય કરવા લાગે છે અને ઘણા લોકો આ ઉંમર મા આવી ને ઘણી બધી ભૂલો પણ કરી બેસે છે. ધીરે-ધીરે આપણને ખબર પડવા લાગે છે કે જીવન એવી રીતે નથી ચાલતું જેવી રીતે આપણે વિચારીએ છીએ ઘણું બધું જતું કરવું પડે છે અને ઘણું બધું સહન કરવું પડે છે. એવામાં ઘણા લોકો નિરાશ થઇ જાય છે. 30 ની ઉંમર આવતા ઘણા લોકો એવું વિચારે છે કે કાશ આ બધી વાતો આપણને પહેલા ખબર પડતી તો આજના મારા આર્ટિકલમાં અમે જીવનના ઘણા બધા મહત્વના વાતો વિશે જણાવીશું.

નંબર 1 : હોઈ શકે છે કે કોલેજમાંથી કે કોઈ બીજી જગ્યાએથી તમારા જીવનમાં ખરાબ આદતો આવી ગઈ હોય તો જો તમે આ ખરાબ આદતોને જલદીથી છોડી નાખશો તો એ તમારા જીવન માટે ઘણું સારું રહેશે. ખરાબ વાત એ તો એટલે કે સિગરેટ, આલ્કોહોલ, દારૂ વગેરે આ બધી આદત તો આવનારા સમયમાં તમારા બનતા સુખી પરિવારની તોડી નાખશે.

નંબર 2 : તમારા જીવન માટે કાંઈક ધ્યેય નક્કી કરો. દરેક વ્યક્તિના જીવનમાં કંઈક કરી હોય છે જેમકે કોઈ સરકારી નોકરી ની પરીક્ષા પાસ કરવી તો તે તેને પૂરો કરવા માટે એક ટાઇમ ટેબલ બનાવો. બનાવેલા ટાઈમ ટેબલ ને સમયસર અનુસરો આપણે ટાઈમ ટેબલ તો બનાવીએ છીએ પણ એને દર વખતે કાલ માટે ટાળીએ છીએ. જ્યારે તમે આ ટાઇમટેબલ પ્રમાણે અનુસરવા લાગતો ત્યારે તમને તમારા ધ્યેય પૂરો થતો દેખાશે.

નંબર 3 : ૨૦ થી ૨૪ વર્ષની ઉંમરમાં દરેક વ્યક્તિ એવું વિચારે છે કે જલદી જીવનમાં સેટલ થઈ જવું છે. દરેક કામ જલ્દી કરવા ના કારણે તે લોકો ઘણી બધી ભૂલો કરી બેસે છે. તમે લોકોએ દેડકાની અને કાચબાને સસલાની વાર્તા તો જરૂર સાંભળી હશે, તેને અનુસરો. તમે તમારાથી ને પૂરો કરવા માટે ખૂબ જ જલદી ન કરો તે પૂરો કરવા માટે એ જરૂરી નથી કે તું તમે ખૂબ જ ઝડપી દરેક કામ કરો. તમે તમારું સપનું કરવા પૂરું કરવા માટે સૌ પહેલા પ્રામાણિક બનો. સમાજના પ્રેશરમાં આવીને કોઈ પણ કામ ન કરો.

નંબર 4 : આજકાલ લોકોને એવું વધી ગયું છે કે સોશિયલ મીડિયામાં ફોટાઓ પોસ્ટ કરી લોકોને લાઈક મળે અને એમના અભિપ્રાયો મળે કે તમે કેવા લાગો છો. આજકાલના યુવાનો પોતાની એ રીતે પ્રગટ કરવા માંગે છે કે લોકો તેમને પસંદ કરે એનાથી આપણને કંઈ કંઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. પરંતુ તેનાથી ટેન્શન વધતો જાય છે જેથી પોતાનો સમય અને શક્તિ પોતાનો થી પૂરો કરવામાં લગાવો. ખુદને એક સારા વ્યક્તિ બનાવવા માટે તૈયાર કરો. એ યાદ રાખો કે આપણે દરેક વ્યક્તિને ખુશ નથી કરી શકતા.

નંબર 5 : આ લોકો એવા હોય છે જેમને કોઈ કામ માટે ના કહેતા નથી આવડતું. વ્યક્તિ કોઈ ને કોઈ કામ માટે ના નથી પાડી શકતા તે એટલા માટે કે તેઓ ને એવી બીક હોય છે કે તે વ્યક્તિ તેમનાથી નારાજ ના થઈ શકે અને આમ કરવાથી આમ કરવાથી તે વ્યક્તિને ખુદના માટે વ્યક્તિ એવું વિચારે છે કે તે દરેકને ખુશ રાખી શકે જો તમારી પાસે સમય નથી અને જો તમને તે કામ ગમતું નથી તો તમે ના પાડી શકો છો. આવા લોકોને ના પાડવાની આદત ટાળો.

નંબર 6 : જીવનમાં સૌ કોઈ એક સલાહ તો જરૂર આપશે કે પૈસા બચાવો. ૨૦ થી ૨૪ વર્ષની ઉંમરમાં ઘણા બધા શોખ જીવનમાં ઉત્પન્ન થાય છે પરંતુ આ શોખો આ ઉંમરમાં મહત્વના નથી તેથી એવી મોંઘી વસ્તુઓ કદી ન ખરીદો  તમે તમારા બચેલા પૈસા ને સારી બચત કરો. જો તમે ધ્યાનથી બચત શરૂ કરશો તો ૪૦ થી ૪૫ વર્ષની ઉંમરમાં તમને તે પૈસા ડબલ થઈને મળશે. તેનાથી તમે તમારા મોંઘા સપના પણ પૂરા કરી શકશો.

નંબર 7 : જો તમે એવા લોકો માં છો કે તમારી પાસે પૈસા ટકતા જ નથી તમારાથી પૈસા ખૂબ જ વધારે વપરાય છે. કોઈ બ્રાન્ડેડ વસ્તુઓ ન ખરીદો જો તમારે પૈસા ખર્ચ કરવા જ હોય મુસાફરી કરવાથી આત્મવિશ્વાસ વધશે તમે ઘણા નવા નવા લોકોને મળશે. તેમાંથી ઘણી બધી યાદો મળશે જેનો મહત્વ જીવનમાં ક્યારે ઘટશે નહીં.

નંબર 8 : જેવી તમારી સાથે હશે તેવો તમારો જીવન હશે. જો તમારા મિત્રો સારા નથી તો ઘણા બધા જોખમ છે કે તમારું ભવિષ્ય પણ બગડશે. તેથી હંમેશા એવી કોશિશ કરો કે તમે સારા લોકો સાથે જ મિત્રતા રાખો પોતાના જીવનનો ૩૩ ટકા સમય સફળ પામેલા વ્યક્તિઓ સાથે માણો. ૩૩ ટકા સમય તમે તમારા જેવા સારા લોકો સાથે પણ વિતાવી શકો છો.

નંબર 9 : તમેં આ ઉમર માં જ અસફળતા મળે તો તેનાથી નિરાશ ન થવું જોઈએ કારણ કે આ તો તમારી શરૂઆત છે. 30 થી 35 વર્ષ ની ઉમર આ સફળતા મળે એ સારું નથી કારણ કે તેમના જીવનમાં ઘણી બધી જવાબદારીઓ હોય છે. તેથી તમે ૨૦ થી ૨૪ વર્ષની ઉંમરમાં જ ટાઈપ નવુ કરી શકો છો.

નંબર 10 : મહિનામાં એક વખત અમે મિત્રો સાથે રહી શકો છો પણ દરરોજ મિત્રો સાથે તે પણ એક ખરાબ આદત છે. જુવાનીમાં આપણી પાસે તો પૈસા ખૂબ જ ઓછા હોય છે અને જો આવી બધી ખરાબ આદતો માટે ને ઉડાડી દઇશું તો તે આપણા માટે ભવિષ્યમાં ઘણું જ જોખમ દાયક રહેશે. સ્વાસ્થ્યવર્ધક જીવન બનાવવું જોઈએ.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here