૧૬ વર્ષનો છોકરો PUBG ગેમ રમી રહ્યો હતો, અચાનક ચીસ પડી અને મરી ગયો

0
6278

ફૂરકાન સોળ વર્ષનો હતો. બારમા ધોરણમાં ભણતો હતો અને કલાકો સુધી મોબાઇલમાં ગેમ રમતો હતો. સવાર સાંજ દિવસ રાત જ્યારે ટાઈમ મળે ત્યારે બસ ગેમ જ રમતો હતો. પબજી ની ખૂબ જ લત હતી તેને. એક દિવસ ગેમ રમતા રમતા તે બૂમો પાડવા લાગ્યો કે જો એણે મને મારી નાખ્યો અને તરત જ તેનું મૃત્યુ થઈ ગયું. પરિવારનું કહેવું છે કે પબજી ના લીધે તેનું મૃત્યુ થયું.

શું થયું હતું એ દિવસે

ફુયકાન ના પિતા હારુંન રાશિદ મધ્યપ્રદેશના નીમચ માં રહેતા હતા. નસીરાબાદ માં રહેવા વાળા તેમના ભાઈના છોકરાના લગ્ન હતા. પૂરો પરિવાર ક્યાં હતો અને 25 ના સગાઈ નો પ્રોગ્રામ હતો. 26 ની રાતે ફુરકાને પબજી રમવાનું ચાલુ કર્યું અને સવારે બે વાગ્યા સુધી તે પબજી રમતો રહ્યો અને સુઈ ગયો ત્યારબાદ 27ના જ્યારે સવારે તે જાગ્યો તો જમીને બાર વાગે પછી રમવાનું ચાલુ કર્યું સાંજે ૬ વાગ્યા સુધી તેણે ગેમ રમી અને બધા કામ માં વ્યસ્ત હતા.

ઘર વાળા નું કહેવું છે કે તે એટલો ગેમ ઘુસી ગયો હતો કે તેને સાચા અને ખોટા ને કંઈ ખબર નથી પડતી. ગેમ માં તેના ખેલાડી સાથે જે કંઈ થાય તો તેને લાગતું હતું કે તે તેની સાથે જ થઈ રહ્યું છે. ગેમ માં એક એવું સ્ટેજ આવ્યું કે જેમાં પબજી માં તેના ખેલાડી ઉપર ધમાકો થયો અને તે પોતાના ખેલાડીને મરતો જોઈને જોરથી બૂમો પાડવા લાગ્યો તે સમયે તેની નાની બહેન તેની સાથે હતી અને તેણે કહ્યું કે તે ખૂબ જ ગભરાઈ ગયો હતો અને અચાનક તેનું મૃત્યુ થયું. ઘરવાળા તેને ડોક્ટર પાસે લઇ ગયા પરંતુ ડોક્ટરે કહ્યું કે તે મૃત છે .

ડોક્ટર નુ શું કહેવું છે?

નીમચ ના ટુડે અખબાર ના પત્રકાર આકાશ ચૌહાણે આપ્યા આ સમાચાર. જે ડોક્ટર અશોક જૈન પાસે તેને લઈ ગયા હતા તેની સાથે આકાશે વાત કરી ડોક્ટરનું કહેવું છે કે કાર્ડિયાક એરેસ્ટ ના લીધે ફુરકાન નુ મૃત્યુ થયું. આવી ગેમ માં એક્સાઇટમેન્ટ હાઇ લેવલ પર પહોંચી જાય છે. અને છોકરાઓ તે કેરેક્ટર સાથે એટલા જોડાઈ જાય છે કે તેમને લાગે છે કે તે ઘટના તેમની સાથે થાય છે. આવી હાલતમાં કાર્ડિયાક એરેસ્ટ થાય છે

ફુરકાન નુ મૃત્યુ કેવી રીતે થયું શું કહે છે પરિવાર?

દોઢ વર્ષ પહેલાથી તેને પબજી રમવાની આદત લાગી હતી. તે બે ત્રણ કલાક ગેમ રમતો હતો તેના પિતાના પડતા હતા પરંતુ તે વાત માનતો ન હતો. કાનમાં હેડફોન નાખી છે તે બૂમો પાડતો બ્લાસ્ટ થઈ જશે તેને મારી નાખો, તેને મારી નાખો સગાઈ વાળા દિવસે તે છ કલાક સુધી ગેમ રમતો રહ્યો. તેની નાની બહેન જોડે જ હતી તે બૂમો પાડતા પાડતા અચાનક તેનું શરીર લાલ પડવા લાગ્યું અને ડોક્ટર પાસે લઇ જવાય તે પહેલા  તેનું મૃત્યુ થઈ ગયું.

તે સમયે તેની બહેન પણ સાથે હતી

છ કલાક સુધી તે ગેમ રમતો હતો અચાનક તે બૂમો પાડવા લાગ્યો અને બોલ્યો અયાન તે મને હરાવી દીધો તને રમતા નથી આવડતું હું તારી સાથે નહીં રમુ. એટલું કહેતા તેણે હેડફોન નીકાળી દીધો અને મરી ગયો તે બીમાર પણ ન હતો. આ ગેમ વગર તે રહેતો ન હતો જો ગેમ ડીલીટ કરવામાં આવે તો તે ખાવાનું અને પીવાનું બંધ કરી દેતો હતો.

તેણે તેના ભાઈને બસ આવી રીતે મરતા જોયો. ફુરકાન ની ફેમીલી pubg ગેમને બંધ કરાવવા માંગે છે. તેમનું કહેવું છે કે આ ગેમેં તેમના છોકરાનો જીવ લીધો છે. એકદમ સ્વસ્થ છે છોકરાનું અચાનક મરી જવું તેમને માનવામાં જ નથી આવતું. ના કોઈ એકસીડન્ટ ના કોઈ બીમારી ના કોઈ દુર્ઘટના તો તેમની દરેક ઇન્દ્રિયો પબજી ને કારણ માને છે. આ સાચું છે કે ખોટું એ ખબર નથી પરંતુ ફુરકાન ને આ ગેમની આદત હતી અને તે જ રમતા સમયે તેનું મૃત્યુ થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here